________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 78 કરી . આપણે બંને ધન મેળવવા સૌરાષ્ટ્ર દેશમાં જઈએ. એમ વિચારી તે બંને સૌરાષ્ટ્ર દેશમાં જઈને વેપાર કરવા લાગ્યા. છતાં પણ ધનની પ્રાપ્તિ ન જ થઈ. ત્યાર કરિયાણા ભરેલા વહાણ ઉપર ચઢી પરદેશ ગયે.. " હવે કેટલામાં તે માર્ગમાં જાય છે તેટલામાં ત્યાં રાત્રિમાં તેણે ચાર વિદેશી વેપારીઓને વડના વૃક્ષની નીચે. બેઠેલા જોયા. તેટલામાં તો ત્યાં વૃક્ષની શાખામાંથી એક સુવર્ણ પુરુષ નીકળ્યો. તે ચારે વિદેશી વેપારીઓ તે - પુરુષે કહયું : “અર્થમાંથી અનર્થ પેદા થાય છે " એચ. સાંભળવા છતાં પણ તે વિદેશી પુરુષોએ તો તે સુવર્ણ પુરુષને લઈને ભૂમિ ઉપર આપન કર્યો. - હવે પ્રભાત થતાં તે ચારમાંના બે ભોજનની સામગ્રી લેવા નગરની અંદર ગયા અને બાકીના બે તે સુવર્ણ પુરુષને સાચવવા માટે ત્યાં જ રહ્યા. .. - હવે અહીં અર્થ કેવી રીતે અનર્થ રૂપ બને છે તે વિચારવા જેવું છે, શું બને છે તે જણાવે છે. ' - ભોજનની સામગ્રી લેવા માટે જે બે જણ નગરમાં ગયા છે તે બંને નીચે પ્રમાણેની વિચારણા કરે છે કે આપણે બંને જે ત્યાં સુવર્ણ પુરુષને સાચવવા બેઠેલા બંનેને મારી નાખીએ તો તે બંનેના ભાગનું કલ્ચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust