________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ હવે તે નગરમાં એક સોની રહેતો હતો. તે નિર્ધન, અત્યંત ગરીબ અને વૃદ્ધ હોવા છતાં ઘણે બુદ્ધિશાળી હતો અને તેને ચાર પુત્ર હતા. તે સોનીએ વિચાર્યું, હું તો હવે ઘરડો થઈ ગયો છું. તે પછી મરવાનું થાય તો પણ ભલે, પણ આ હાર સાંધવાનું કામ કરી આપી ધન મેળવું કે જેથી મારા પુત્રો તો સુખી થશે, તે પણ સારું જ છે. એમ વિચારી તેણે તે પટણનો સ્પર્શ કર્યો-જાહેરાતને પિતે કામ કરી આપવાની દૃષ્ટિએ ઝીલી લીધી. ત્યાર પછી તે રાજા પાસે અચે. રાજાએ કહ્યું: “હે સની! આ હારને તું સાંધી આપ તેના બદલામાં અધું ધન તું અત્યારે લે અને અધું પછીથી આપીશું. કદાચ તારૂં મરણ થઈ જશે તો તારા પુત્રોને અધું ધન અમે આપી દઈશું. ત્યાર પછી તેના સાક્ષી વિગેરે સહી–સીકા કરીને રાજાએ તે હાર સનીને સાંધવા આપ્યો. સોની પણ તે હાર લઈને પિતાના ઘેર ગયે. ત્યાં લઈ જઈ તેણે અનેક ઉપાયો કર્યા પણ તે હારને તે સાંધી શકશે નહીં-હાર સંધાયો નહીં ત્યારે બુદ્ધિ‘માન તે સોનીએ દોરડાને છેડે મધથી લેપીને કીડીઓના "દરમાં મૂકો અને તેની પાસે તે રત્ન પણ મૂક્યાં. મધના ગંધથી લેભાચેલી કીટીઓ તે દેરીના છેડાને મોંઢામાં લઈને રત્નના કાણુમાંથી નીકળવા માંડી તે જ વખતે તરત જ તે સોનીએ તે દોરીને છેડે ગ્રહણ કરીને બીજા છેડા સાથે ગુંથી દીધું. એટલે અકસ્માત્ જાણે વીજળી પડી દહિય તેમ તેનું માથું કુટી ગયું, તેથી તે સોની મરી ગ અને મરીને તે જ નગરના ઉપવનમાં વાંદરાપણે ઉત્પન્ન થયો. ત્યાર પછી તે હાર તે સોનીના પુત્રો રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust