________________ શ્રી મુનિપતિ ચરિત્રમ . એમ કરતાં વરસાદને સમય આવતાં ચંપાનગરીન રાજાએ વિચાર્યું: હવેં પાછા જવું એ તે સારું નહીં; અહી જ રહેઠાણ બનાવીને જ રહેવું. એમ વિચારી ચંપાનગરીને રાજ કૌશાંબીમાં જે પિતાના સૈન્ય સાથે રહ્યો. *** * છે. હવે અહીં એવું બન્યું કે તાન્તક રાજાનું સૈન્યૂ બહું થોડું છે એમ માનીને ચંપાનગરીના રાજાના કેટલાક સુભટો વર્ષા ઋતુમાં પોતાના સ્વજનેને મળવા માટે પાછી ચાલ્યા ગયા અને કેટલાંક પિતાનાં ખેતરોમાં અનાજ વાવવા માટે ગયાં. આમ ઘણું ચાલ્યા જવાથી છેડા જ સૈન્ય સહિત ચંપાનગરીનો રાજા ત્યાં નિશ્ચિત થઈને રહ્યો. - હવે એક વખત વર્ષાઋતુના સમયમાં તે મુક બ્રાહ્મણ પુપ લેવા માટે જ્યારે વનમાં ગયે ત્યારે ચંપાનગરીના રાજાને થોડા જ તૈન્યવાળે ત્યાં જોઇને જલ્દી જલદી નગરની અંદર આવીને પોતાના માલિક શતાતક રાજાને તેણે તે બધી વાત કરી. તે સાંભળીને ખુશ ખુશ થયેલે શતાબ્લક રાજા જદી જલદી પિતાના બધા સૈન્ય સાથે નગરની બહાર નીકળીને ચંપાનગરીના રાજાના સૈન્ય ઉપર એકદમ તૂટી પડો. અકસ્માત આવી ચડેલાં તેને જોઈને ચંપાનગરીના રાજાના સેવે સૈનિકો ભયભીત થઈ ત્યાંથી ભાગી ગયા, ચંપેશ પણ હવે કયાં જવું એનો વિચાર કરતાં તે ભયંભીત થયેલો એક જ ભાગી છુટ ત્યારે શતાન્તક રાજાએ વિજય, પ્રાપ્ત કરીને ચંપાનગરીના રાજાના હાથી ઘૉડા વિગેરે બધું ગ્રહણ કરીને મહોત્સવપૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. ત્યારપછીતે મુક બ્રાહ્મણને બોલાવીને તેને બહુમાન આપવાપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust