________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ માટે અને ત્રીજું રત્ન મારી પત્ની માટે હું ગ્રહણ કરું છું. એમ કહીને તેણે તે રત્ન પાછાં લઈ લીધાં અને ત્યારપછી તે દેવીને નમસ્કાર કરીને પિતાના ઘેર આવ્યા. હવે દેવીએ વિચાર્યું કે અરે આ પૂર્વે તે મને પણ ઠગી–છેતરી ! આમ તે દેવી જ્યાં ચિંતાતુર બની, એવામાં એને એક નાયક યક્ષ તે દેવીને મળવા માટે ત્યાં આવ્યું અને તે દેવીને ચિંતામુક્ત જોઈને ય પૂછયું: “હે દેવી! આજે તું ચિંતાતુર કેમ જણાય છે? તે સાંભળી તે દેડીએ તે વેપારીને બધે વૃત્તાંત તે યક્ષને જણાવ્યું. તે સાંભળી તે યક્ષે તેને કહ્યું: “હે દેવી! તું તે ખરેખર મહાભાગ્યશાળી છું કે તે વેપારીએ પોતે મૂકેલાં પિતાના રત્નો માત્ર લઈ લીધાં; પરંતુ, એક તેના કરતાંય મહાધૂત વેપારીએ તે મારા શરીરમાં પણ મોટી પીડા ઉત્પન્ન કરી હતી એમ કહીને તે યક્ષે ઘણું ઘાવાળું પોતાનું શરીર તે દેવીને બતાવ્યું. તે જોઈને આ ર્ય પામી ગયેલી તે દેવીએ તેને પૂછ્યું: “હે યક્ષરોજ ! તમને એવી પીડા કઈ રીતે પેદા થઈ? યક્ષે કહ્યું: “એક વેપારીનું વહાણું સમુદ્રની અંદર? જલની અંદર રહેલા પર્વત ઉપર અટકી ગયું, ત્યારે હવે કરવું શું! તેમાં જ મૂઢ થઈ ગયેલા તે વેપારીએ મારું સ્મરણ કર્યું અને કહ્યું: “હે યક્ષરાજ! જો મારું વહાણ “અહીંથી બહાર નીકળી જશે તે હું તમને એક પાડે આપીશ. ત્યારે મેં પણ તેનું વહાણ ત્યાંથી તાયું, બહર કાઢયું, ત્યારપછી ઘેર આવેલા તેણે મને માનેલો પાડે ન આપો કેટલાક દિવસ પછી મેં સ્વમામાં તેને કહ્યું. “હે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust