________________ શ્રી મુનિપતિ ચરિત્રમ છો ”એવું આશીવચન તેણે કહ્યું કારણકે, અહીં આપને સુખ છે. પરંતુ મર્યા પછી તમે નરકે જવાના છે.' . અને અભયકુમાર માટે બંને બાબતો સારી છે. જીવે તે ધર્મ કરે અને મારે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય. માટે જ અભયકુમારને કહ્યું કે તું જીવ કે મર.. ' - જ્યારે કાલસાકરિક તો અહીં હંમેશાં જીવહિંસા કરે છે અને મરીને સાતમી નરક જશે. તેથી તેણે તેને કહ્યું કે “તું જીવ પણ નહીં કે મર પણ નહીં.” આ બધું સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણિક રાજાએ ફરીથી કહ્યું : “હે ભગવન! તમે મારા નાથ હોવા છતાં મારી નરક ગતિ કેમ થાય? ત્યારે ભગવંતે કહ્યું : “રાજન ! તમે પહેલેથી જ નરકાયુષ બાંધેલું છે, તેથી તમે ખરેખર નરકમાં તે જશે જ. કારણ કે શુભ કે અશુભ કર્મનું ફલ પ્રાણીઓને અવશ્ય ભોગવવું જ પડે છે. એ બાબતમાં રામારાથી પણ કંઈ ફેરફાર કરી શકાતું નથી. તેમજ હે રાજન ! તમે પદ્મનાભ નામના પહેલા તીર્થકર માટે તમે કંઈ ચિંતા ન કરે. ફરી શ્રેણિક રાજાએ કહ્યું : “હે ભગવ! એ કેઈ ઉપાય બતાવો કે જેથી મારે નરકગતિમાં જવું ન પડે. ભગવંતે કહ્યું. “જે તમારી કપિલા નામની દાસી મુનિઓને ભાવપૂર્વક દાન આપે !" * કાલૌરિક જે પાપ કાર્યને છોડી દે! " - રોજ પાંચસામાયિક કરનાર પુણીઓ શેઠ જે તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust