________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ બેકડાની જેમ હિતની વાત કરનાર બીજાને ગમતો હતો નથી. તે સાંભળી આરોહકે કહ્યું : “હે મિત્ર ! આ બ્રહ્મદત્ત તે વળી ? મહાવતે કહ્યું– , - બ્રહ્મદત્ત ચક્રવતીની કથા , કાંપિલ્યપુર નામના મેટા નગરમાં બ્રહ્મદત્ત નામનો - ચક્રવતી રાજા રાજ્ય કરતો હતો. એક વખત ઘેડાની સેનાથી પરિવરેલો બ્રહ્મદત્ત ચકવતી વનમાં કૌતુક જોવા માટે ગયો. ઘેડાથી અપહરણ કરાયેલે તે માટા ગહન વનમાં આવી ગયે; અને થાકી ગયેલ તે ઝાડની નીચે બેઠે અને તેને ઘોડે મરી ગયે. * હવે તેનું સૈન્ય પણ આ બાજુ આવ્યું. ત્યાર પછી તેણે સૈન્યસહિત મહોત્સવપૂર્વક નગરીમાં પ્રવેશ કર્યો. = રાત્રે પોતાના મહેલમાં પટરાણી પાસે ગયા. ત્યારે, પટ્ટ= રાણીએ રાજાને પૂછ્યું: “હે સ્વામી! આજે તમે જંગલમાં |કઈ આશ્ચર્ય જોયું? રાજાએ કહ્યું: “હે પ્રિયા ! વનમાં મેં એક મોટું સરોવર જોયું. તેમાં સ્નાન કરીને જેટલામાં - હું તે સરેવરના કાંઠે બેઠે હતો, તેટલામાં જ એક ખીલેલાં યૌવનવાળી નાગકુમારી પાછું ઉછાળતી ઉછાળતી સરેવરમાંથી બહાર નીકળી અને મારી પાસે આવીને કામમાં આતુર થયેલી તે સંજોગ માટે મારી પાસે અત્યંત માંગણી કરવા લાગી. પણ મેં તો તેને નિષેધ કર્યો ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust