________________ 58 શ્રી મુનિપતિ ચરિત્રમસ્કાર કરી કાલસૌરિકની પાસે ગયે. ત્યાં તેણે મારેલા માટીના પાડાઓને જોયા. . . .! . . તેથી ઉદ્વેગયુક્ત મનવાળા થયેલા શ્રેણિક રાજા વિચારે છે કે અરેમારા પૂર્વકૃત કમને જ ધિક્કાર છે! ભગવાનની વાણી તે ખોટી પડે જ નહીં. . .., હવે ચલણનાં મનમાં માટે ઉગ પેદા થયે. તેથી તેણે રાજાને કહ્યું: “હે સ્વામી ! મને તે તમે એક હાર જ આપે, જ્યારે નંદાને તે બે દેવતાઈ કુંડલ સહિત બે દેવતાઈ વસ્ત્રો કેમ આપ્યાં ? શ્રેણિક રાજાએ કહ્યું: “હે પ્રિયા ! તને તે મેં અતિ કિંમતી હાર આપે; જ્યારે નંદાને તો માટીના ગળાજ આપ્યા હતા, પણ તેને ભાગ્ય ચગે તે બે ગાળામાંથી ઘણી કિંમતી વસ્તુઓ નીકળી એમાં મારે શું દોષ? ચેલણુએ કહ્યું “હે સ્વામી ! જે તમે નંદાને મળેલી વસ્તુઓ મને નહીં આપે તો હું આપઘાત કરીશ” રાજાએ કહ્યું : “તે પછી તને રુચે તેમ કર !" આમ કહીને - રાજા તે પોતાના મહેલમાં ગયા.. હવે રોષ પામેલી ચેતલ આપઘાત કરવાની ઈચ્છા વાળી થયેલી પિતાના આત્માને ગેખમાંથી પડતું મૂકવા ગેખ ઉપર ગઈ અને ત્યાં જઈને ચારે બાજુ અહીંથી તહીં જોતાં એક આરોહક નામને રાજકાર્યમાં કુશળ હસ્તિપાલ રહેતો હતો. અને તે હસ્તિપાલ મગધ સેના નામની નગરની એક ગણિકામાં આસક્ત થયેલો હતો. એક બીજે પણ મહાવત તેનામાં આસક્ત હતો. તે ત્રણેય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust