________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ તેટલાં અને જોઈએ તેવાં સોનું, મણિ માણેક, વિગેરે લે પણ હંમેશાં પાંચસે પાડાઓને મારવારૂપ હિંસાને છેડ” કરી ત્યારે કાલસૌરિકે કહ્યું: “હે રાજન ! પ્રાણાતે પણ હું મારા વંશપરંપરાથી ચાલ્યા આવતા આચારરૂપ હિંસાના કાયને છોડી શકીશ નહીં. તે સાંભળી તેના ઉપર કે પાયમાન થયેલા રાજાએ તેને ભયંકર અંધકારમય કૂવામાં રાખી દીધે. ત્યાર પછી રાજાએ પુણિયા શ્રાવકને બોલાવીને તેની પાસેથી એક સામાયિકનું ફલ માગ્યું. તેણે કહ્યું : “હે રાજન ! મારી પાસે તો સામાયિકનું ફલ છે જ નહીં, તેથી આપને હું કેવી રીતે આપું ? - હવે પ્રભાત થતાં શ્રેણિક મહારાજ ભગવાનને વંદન કરવા માટે ગયા. ત્યાં જઈ સ્વામિને નમસ્કાર કરી તેમણે જણાવ્યું. હે ભગવન્મેં તે કાલ સૌરિકને અંધારા કૂવામાં નાખે છે અને આ રીતે મેં આજે તેની પાસે પાંચસો પાડા મારવારૂપ હિંસા છેડાવી છે. ભગવંતે કહ્યું: “હે રાજન ! ત્યાં રહ્યો રહ્યો પણ તે માટીના પાંચસો પાડા બનાવીને તેણે મારવાનું કામ ચાલુ રાખ્યું છે, પ્રાણાંતે પણ એ કાલસોરિક હિંસાના કાર્યને છેડશે જ નહીં. - તે સાંભળી આશ્ચર્ય પામેલો રાજા ભગવાનને નમઃ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust