________________ શ્રી મુનિપતિ ચરિત્રમ - ત્યાર પછી આનંદિત થયેલા શ્રેણિક રાજાએ તે દેવતાઈ હાર ચેલાણા રાષ્ટ્રને અને બે ગોળા નંદા જાણીને આપ્યા. તે વખતે ઈર્ષાથી નંદારાણી બેલીઃ “હે સ્વામી ! ચેલાણીને તમે આ સુંદર દેવતાઈ હાર આપે અને મને તે માત્ર આ માટીના બે ગોળા આયા, તો હું આ બે ગેળાને શું કરું? એમ કહી તેણે તે બે ગેળા થાંભલાને અફાકી ફેડી નાખ્યા ત્યારે એક ગળામાંથી ચંદ્રનું જાણે બિંબ જ ન હોય તેવાં બે કુંડલ નીકળ્યાં અને બીજા ગોળામાંથી દેવતાઈ સુંદર બે વસ્ત્ર નીકળ્યાં. ' ત્યારે નંદારાણી ખૂબ આનંદ પામી અને તે વસ્તુઓને તેણીએ ગ્રહણ કરી. - હવે રાજાએ પોતાની કાપલા દાસીને બોલાવી કહ્યું : “હે કપિલા ! તું નિર્મલ ભાવથી મુનિઓને દાન આપ, હું તને ઘણું ધન આપીશ.” - કપિલાએ કહ્યું: “હે સ્વામી! તમે જે મને આપીએ આખી સુવર્ણમય બનાવી દ્યો તો પણ તમે કહે છે તેવું મુનિઓને દાન આપવાનું કામ પ્રાણાને પણ નહીં જ કરી શકું.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે- વીર ભગવાનનું વચન કયારેય ખૂટું પડે જ નહીં.' ત્યાર પછી રાજાએ તે કાલસૌરિકને બે લાવીને કહ્યું : હે કાલ સૌરિક ! તું મારી પાસેથી તારે જોઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust