________________ 50 શ્રી મુનિ પતિ ચરિત્રમ વેપારી ! જે તું મને તે માનેલો પાડો નહીં આપે તો હું તને મારી નાખીશ. ત્યારે તે મહાધૂત એક જંગલી પાડો લાવ્યું. ત્યારપછી પિતાના માણસોથી પરિવરેલા તેણે ગીત, ગાન, નાટક, વાજિંત્ર વગાડવાપૂર્વક મારી પાસે આવીને તે પાડ મારા પગે બાંગે ત્યારે લોકોએ તે વેપારીને કહ્યું કે આ પાડાને તું માર ત્યારે તે પૂતે કહ્યું: “આ બધું કામ તો યક્ષ પોતે જ કરી લેશે એમ કહીને તેણે વાજિંત્રો વગાડવાનો માટે અવાજ ત્યાં કરાવવા માંડે તેના તે અવાજથી આકૂલવ્યાકૂલ થયેલો તે જંગલી પાડે મને પણ મૂળમાંથી ઉખેવને, મને ઊ એ ઉપાડીને કૂદીદીને શેરીઓમાં દોડવા લાગ્યો. તેથી ભૂમિ ઉપર પથ્થર વિગેરે સાથે ઘસાતાં મારા શરીરમાં મોટા ઘા પડી ગયા. આમ મને ભૂમિ ઉપર ઘસાતે જઈ વચમાં જ લોકેએ દેરડું કાપી નાખીને મને ત્યાંથી ઉપાડીને મારા મૂળ સ્થાનમાં મૂકો. તેથી તે પૂતે કરેલી મને પણ આવા પ્રકારની પીડા થઈ છે, માટે તું હવે બેલ્યા ચાલ્યા સિવાય જ મૌન થઇને અહીં સુખે ૨હ. આમ ચક્ષે આશ્વાસન આપતાં તે દેવી પણ માન થઈને ૨હી. : - હવે એક વખત તે શેઠની ત્યાં જતી તે પત્નીને તે દેવીએ ઈ. તે શેઠની પત્નીને જોઈને પિતાનું પૂર્વનું વેર ચાદ આવવાથી તે દેવીએ તેના શરીરને પોતાનાથી અધિષ્ઠિત કર્યું. દેવીએ તેના શરીરમાં પ્રવેશ કર્યો તેથી તે ગાંડી થઈ ગઈ અને ગાંડી થઈને ઘેર આવીને પોતાના પુત્રને સ્તન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust