________________ - શ્રી મુનિપતિ ચરિત્રમ આચાર-જશું જેથી અમે આપના કહ્યા પ્રમાણે કરીએ !" સમુક બ્રાહ્મણે કહ્યું તમે એક બકરો લાવે; જેથી તેને દેવેને બલિ અપાય જેથી, તમારા સર્વની ત્રાદ્ધિ વૃદ્ધિ અને - કલ્યાણની પરંપરા ચાલુ જ રહે તે સંભળીને તે પુત્રોએ એક બકરો લ વીને પિતાને આપે. બ્રાહ્મણે કહ્યું: “હવે હું કેટલાક દિવસ સુધી આ બકરાને મંત્રોથી પવિત્ર કરીશ અને તમે એને માટે ભીના-લીલા જવ લાવો” ત્યારે તેઓએ તે બકરાને ચરાવવા માટે લીલા જવ પણ લાવીને પિતાને હવેં તે સે મુક બ્રાહ્મણ તે લીલા જવને ગુપ્ત રીતે પિતાના લેહી વિગેરેથી ભીંજવીને તે બકરાને જ ખવ'ડાવવા લાગ્યા. આમ કેટલેક દિવસે તે પણ અનુક્રમે કઢીઓ થઈ ગયો. ત્યારપછી તે પાપી બ્રાહ્મણે તે બકરાને હણને તેનું માંસ પોતાના પુત્રો વિગેરેને આપ્યું. પિતાના મનના મિલિન આશયને. નહીં જાણતા સરળ આશયવાળા તે પુત્રો વિગેરેએ પણ તે માંસ ખાધું. આવું અકાર્ય કરીને તે સેમ્ક હ્મણ પોતે થાડુંક ભાથું લઈને યાત્રા માટે દેશાંતર -ગ.. કેટલેક દિવસે એક ભયંકર અટવી માં આવી પડયો. ત્યાં ખૂબ તરસ્યા થયેલ તે બ્રાહ્મણ પાણી માટે અહીંથી તહીં ભટકતો, જુદી જુદી જાતનાં ઝાડનાં સડેલાં પાંદડા અને મૂળીયાંઓથી મિશ્ર થયેલા અને સ્વાદમાં લગભગ ત્રા - પાણીવાળું એક સરવેર જોયું.. ખૂબ તરસ્યા થયેલા તે બ્રાહ્મણે તે. ખરાબ સ્વાદવાળા, તડકામાં તપી ગયેલા ઊકળતા પાર્થને કંઠ સુધી–તૃપ્તિ થાય ત્યાં સુધી પીધું. ઘડી બે ઘડીમાં તે પાણી પીવાથી તેને મહા વિરેચ-મેટે રેચ લાગે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust