________________ - * * * * * માટે લોકોના ઘેર તમારા એક પુત્રને મોકલવો તમારે તે હવે ઘેર જ રહેવું. આ હવે તે બ્રાહ્મણ રાજાને તે હુકમને માન્ય રાખીને હમેશાં પિતાના પુત્રને જ લોકોના ઘેર જમવા મોકલવા લાગ્યો. માખીઓના સમૂહથી ભરપૂર મધપૂડાની જેમ ઘરના દરવાજા બહાર તેને પુત્રોએ સ્થાપી દીધેલ, ઝુંપડીના એક વિભાગમાં પડયે રહે છે. ઘરની અંદર કેઈ તેની આજ્ઞાને–વાતને સાંભળતું નથી. તેના પુત્રે પણ તેને કૂતરાની જેમ લાકડાના વાસણમાં ભેજન આપે છે અને બધા કુટુંબીજને તેને મશ્કરીમાં ઊડાવે છે. યૌવનમાં ચકચૂર થયેલી વસ્તુઓ પણ તેની સામે નાક મચકડી (મરડી)ને થુંકે છે. - હવે આ રીતે પુત્ર અને પુત્રની વહુઓથી પરાભવ પામેલો તે બ્રાહ્યણ વિચારે છે કે ખરેખર મેં જ જેઓને શ્રીમંત બનાવ્યા તે મારા પુત્રો વિગેરે મારે જ તિરસ્કાર કરે છે અને એમ સમજે છે કે–આ કઢીએ ખુશ થઈને કે નાખુશ થઈને આપણને શું કરવાનો છે? આમ વિચારી ક્રોધાંધ થઈને તેમના ઉપરના વેરનો ઈલાજ–બદલે લેવાની ઈચ્છાવાળો થયેલે પિતાના પુત્રોને બોલાવી આ પ્રમાણે કહ્યું: “હે પુત્રો! હવે હું જીવનથી કંટાળી ગયો છું; તેથી, હું હવે તીર્થયાત્રા કરવા ઈચ્છું છું. આથી તમારે મારા કહ્યા પ્રમાણેને એક કુલમાં ચાલ્યો આવતે અચાર કરવાને છે તે સાંભળી પુત્રોએ કહ્યું: “હે પિતા! આપે આ ખૂબ સારે વિચાર કર્યો, તે હવે અમને કુલ પરંપરાથી ચાલ્યો આવતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust