________________ ----- 25 શ્રી મુનિ પતિ ચરિત્રમ જાણી લીધું. તેથી તે પુત્રે ગુપ્ત રીતે તે ધન તે ભૂમિમાંથી લઈને તેની જગ્યાએ એક મેટે પથરો ભૂમિમાં મૂકી દીધો. હવે ચોમાસું વીતિ જતાં તે શેઠે તે થાપણને જોઈ–પરંતુ યથા સ્થાને મળી નહીં ત્યારે શેઠે વિચાર્યું ખરેખર ! આ મુનિએ જ મારૂં ધન લીધું હોય એમ લાગે છે. આમ વિચારીને તે શેઠે મુનીને કહ્યું: હે સ્વામી આપે તો સેચનક હાથીની જેમ કૃતન થઈને મારું ધન લઈ લીધું. સાધુએ કહ્યું “હે શેઠ, સેચનક હસ્તિની શી વાત છે ?" શેઠે કહ્યું સાંભળે સેચનક હતિની કથા છે. - ગંગાનદીના કિનારે એક હાથીઓનું ટેળું હતું તે ટોળા માલીક હાથી ભેગની ઈચ્છાથી પેદા થતા પુરુષ હાથીઓ (બચ્ચાંઓ) ને મારી નાખતો હતો અને હાયિણુઓ હોય છે. તેમને સાચવતો હતો. તેનું તે ચેષ્ટિત જોઈને એક હાથણીએ તપસ્વિએના આશ્રમે જઈને ગુપ્ત રીતે બચ્ચા હાથીનો જન્મ આપે. અનુક્રમે મોટે થયેલો તે હાથી સૂંઢમાં ભરેલા પાણીથી આશ્રમનાં વૃક્ષોનું સિંચન કરતો હોવાથી સેચનક એવા નામથી પ્રસિદ્ધ થયો. હવે યૌવનાવસ્થા પામેલા તે સેચનક હાથીએ તે ટેળામાં રહેલા પિતાના પિતા હાથીને જોઈને તેને મારી નાખ્યો અને પિતે જ યૂથ માલીક થયો. ત્યાર પછી તે સેચનકે વિચાર્યું કે જેમ મને મારી માતાએ આ આશ્રમમાં જન્મ આપે તેમ બીજી કઈ હાથિણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust