________________ 38 શ્રી મુનિપતિ ચરિત્ર સુહસ્તિસૂરિના ચાર શિષ્ય હતા. તેમ. શેઠે કહ્યું તે કથા સાધુઓ હતા મુનિએ કહ્યું : : : : * ... સુહસ્તિસૂરિના ચાર શિષ્યોની કથા - 32 , મગધ દેશમાં રાજગૃહ નામે નગરમાં શ્રેણિક. નામે પ્રજા રાજ્ય કરતા હતા. તેમને સુનંદા અને ચેલ્લણા નામની બે રાણીઓ હતી તે બંનેમાંથી સુનંદાને પુત્ર અભંયકુમાર નામને ચારેબુદ્ધિ (ઔત્પાતિકી ચૈનવિકી , કામિકા અને પારિણુમિકી) ના નિધાનરૂપ રાજાનો મત્ર હતો. : : : : : : : : - ક છે. હવે એક વખત 34. અતિશયેથી સુભિત, 14 હજારુ સાધુઓ અને 36 હજાર સાધ્વીજીઓથી પરિવારેલા, ચા દેવ-દેવીઓથી વ્યાપ્ત, આઠ મહાપ્રાતિહાર્યોથી યુક્તક સુશાંતિ ભગવાન શ્રી મહાવીરપ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા રાજગૃહનગરના ગુણશીલ નામના ત્યાં સમોસ ! . દેએ કરેલા સમોસરણમાં ભગવાને પૂર્વના દ્વારેથી પ્રવેશ કરીને પૂર્વસમ્મુખ સિંહાસન ઉપર બેસીને સવભાષામાં પરિણામ પામનારી વાણીથી માલકોશરાગમાં ધર્મ દેશના આપી. ડાં - - * હવે એટલામાં જિનેશ્વર ભગવાન પધાર્યાના સમાચાર આપતી ઉદ્યાનપાલકે વધામણી આપતાં મહારાજા શ્રેણિકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust