________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ મરાવી નાખ્યો. તે જ વખતે રાજા તે પોપટના કલેવરને છેડીને ત્યાં જ રહેલા એક ભમરાના કલેવરમાં પેસી ગયે. હવે રાણીએ કહ્યું- હે દેવી! તમે મારા પિપટને 'કેમ મરી નાખ્યો. મેં મારું પોતાનું જ દ્રવ્ય ખચીને વેચાતે લીધે હતો, તો હવે આ પોપટને તમે સજીવન કરી આપો ! જે સજીવન નહીં કરે તે હું અગ્નિમાં પડી બળી મરીશ. ત્યારે મંત્રી તે રાણુના મરી જવાના ભયથી પિતાનું શરીર એરંડામાં પથારીમાં મૂકીને પ પટના કલેવરમાં પેઠે તે જ વખતે રાજાએ પોતાનું શરીર શૂન્ય - પડેલું જોઈ ભમરાના શરીરમાંથી નીકળી તે રાજાના શરીરમાં પેસી ગયો. ત્યાર પછી તે રાજા બહાર આવ્યો. રાણી પણ તે રાજાને જોઈ અત્યંત ખુશ ખુશ થઈ ગઈ અને - રાજાએ પોતાની બધી વાત વિસ્તારથી રાણીને જણાવી ત્યારે મંત્રીના જીવવાળા તે પોપટને રાણીએ લેઢાના પાંજરામાં નાખ્યો છે હવે ખુશ થયેલો તે રજા તે નિવૃત્તિ રાણીની સાથે દિવ્યભેગ ભેગવવા લાગ્યું. આ પરકીય પ્રવેશને લગતી કથાની ઘટના નીચે પ્રમાણે સમજવી– ". : - નગરી તે સંસારી જીના નિવાસરૂપ સમજવી. તેમાં દુકાનોની શ્રેણીઓ તે ચોરાશી લાખ જીવોની નિરૂપ સમજવી. તેમાં શુકલપાક્ષિક નામને રાજા એટલે અર્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust