________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 39 તેને ઉચિત દાન આપી પિતાના પરિવાર સહિત ભગવાનને વંદન કરવા ઉદ્યાન માં આવ્યા. ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વિધિપૂર્વક નમસ્કાર કરી ગ્યસ્થાને બેઠેલા રાજાએ દેશન સાંભળી - ; , , , , , a , એટલામાં ત્યાં કાઢથી નષ્ટ થઈ ગયેલા શરીરવાળા દુર્ગધથી ભરેલે, કઈ એક પુરુષ આવ્યું, અને તેણે આવી ભગવાનને નમસ્કાર કરી, ભગવાનની પાસે આવી પોતાના શરીરમાંથી નીકળતા લેહી વિગેરેથી ચંદનથી જાણે. લેપ કરતે હેય તે ભગવાનના ચણોને લેપ કરવા લાગ્યું. તેનું તેવું સ્વરૂપ જોઈને રોષ પામેલા શ્રેણિક મહારાજાએ વિચાર્યું કે આ પાપી તો ત્રણ જગતને માન્ય દેવ, દાનવ, માનવેના ઈંદ્રોથી પૂજ્ય ભગવાન શ્રી જિનેશ્વર દૈવની આશાતના કરે છે, એથી આ માણસ, તો ખરેખર હણવા ગ્ય ગણાય. આમ રાજા જ્યાં વિચારે છે તેટલામાં જિનેશ્વર ભગવતે છીંક કરી ત્યારે તે કઢીઆએ તું મર એ પ્રમાણે કહ્યું. એટલામાં શ્રેણિક રાજાએ પણ છીંક કરી ત્યારે તું ઘણું જીવ એમ તે કેઢિીઆએ કહ્યું તે જ વખતે અભયકુમારે પણ છીંક કરતાં તેને તું જ કે મર એમ તે કોઢીઆએ કહ્યું અને તે જ વખતે કાલસૌરિકે છીંક કરતાં તેને તું ન જીગં ન મર એમ તે કઢીઆએ કહ્યું. આવાં તે કઢીઆનો વચન સાંભળીને ફરી શ્રેણિક રાજાએ વિચાર્યું. ખરેખર આ દુર્ટો જિનેશ્વર ભગવાનને તું મર એમ કેમ કહ્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust