________________ શ્રા મુનિપતિ ચરિત્રમ્ 31 દાસીએ જ્યારે પોપટને ખરીદ કરવા માટે લાખ સોનામહોર રાજા પાસે માગી ત્યારે રાજાએ કહ્યું “લાખ સોનામહોરથી તે હાથીઘડા ખરીદ કરાય. પણ સ્ત્રીઓ ઓછી બુદ્ધિવાળી બુદ્ધિવિનાની હોય છે કે જેઓ આ રીતે એક પિપટને ‘ખરીદવા માટે કરીને લાખ સોનામહેનો વિનાશ કરવા તૈયાર થાય છે, એમ કહીને રાજાએ તે દાંસીને તિરસ્કાર કરીને કાઢી મૂકી. - - * . . . . ! :: :: દાસીએ રાણીની પાસે જઈને રાજાએ કહ્યા પ્રમાણેની વાત કહી ત્યારે રાણીએ દાસીને કહ્યું છે કપિંજલા ! ખરેખર આ મારે સ્વામી જ નથી. મારે સ્વિામી ઘણું જ ઉદાર છે, આ તે કોઈ લોભી વાણીઓ છે !" . . : : : :* - ' ત્યાર પછી રાણીએ સવાલાખ સોનામહોરની કિંમતની પિતાની મુદ્રિકા (વીટી) દાસી હસ્તક તે પાક્ષિકે આપી તે પિોપટને લેવડાવીને સોનાના પાંજરામાં રા. તે જે વખતે રાણીનું ડાબું અંગ ફરકયું અને તે ફરકવાની સાથે શરીરમાં રોમાંચ પણ થયો ' ) ... હવે અહી: રાજાના રૂપને જેણે ધારણ કર્યું છે તે મંત્રી પણ ત્યાં આવ્યો. પણ તેના ઉપર રોષ પામેલી નિવૃત્તિ રાણી તેની સાથે વાત પણ કરતી નથી. મંત્રી તો પિપટને જોઈને તેને ઓળખી, ગ અને ઓળખીને પાંજરામાંથી બહાર કઢાવીને તેના ઉપર વેર રાખી તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust