________________ 34 - શ્રી મુનિપતિ ચરિત્રમ તેઓએ યુક્તિ કરી તે પોપટને પોતાની જાળમાં પાડશે. ત્યાર પછી જેટલામાં તે પાશિક પોપટનું ગળું મરડવાનું કહે છે તેટલામાં પોપટે તેઓની સામે કહ્યું હેપેશિકે, તમારે મને કોઈ ધનવાનને વેચી એક લાખ સોનામહોર ગ્રહણ કરવી. જેથી તમને પણ મેટા દ્રવ્યને લાભ થશે. તે સાંભળી લોભમાં આવી ગયેલા તેઓ એ પોપટને લઈ ચૌટામાં ગયા. . . . . : : : કે હવે તે પોપટના શરીરમાં રહેલે રાજા વિચારે છે કે " સમુદ્રને પાર પામવાની જેમ ' મારે એક દુઃખને જ્યાં પુરે અંત આવતો નથી ત્યાં તે બીજું દુધ આવી ને ઊભું જ રહે છે. છિદ્રો હોય ત્યાં ઘણું જ અનર્થો થતા હોય છે . - 1 કે , તે પિટને જોઈને બધા લોકો તેની કિંમત પૂછ લાગ્યા. પેલા પાશિકો તેનું એક લાખ મૂલ્ય બતાવે કે ત્યારે કોઈ તેને વેચાણ રાખતું નથી. - હવે એટલામાં નિવૃત્તિ રાણીની દાસી ત્યાં શા. વિગેરે લેવા માટે આવી, તે દાસીને જોઈને પોપટે કમ્ “અરે કપિંજલા! તારી સ્વામિની (નિવૃત્તિ રાણી) નિ રે છે ને ! તે બધી રીતે, કુશલ છે ને ? તે સાંભળી આશ્ચર્ય પામેલી દાસીએ જલ્દી જલ્દી નિવૃત્તિ - રણું પાસે જઈને તે પિોપટની તે વાત કહી. ત્યારે રાણી લાખ સોનામહોરે લાવવા માટે તે દાસીને રાજા પાસે મોકલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust