________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 27. અગ્રેસર સમાન, બેટી, સાક્ષવાળ કપટનું ઘર, એ કૃષ્ણપાક્ષિક નામને મંત્રી છે. હવે એક વખત તે નગરમાં વિદેશથી આવેલા એક વેપારીએ રાજાને ઊલટી શિક્ષાવાળો એક ઘોડે ભેટ કર્યો. તેની પરીક્ષા કરવા માટે રાજા તે ઘેડા ઉપર ચઢીને વન. તરફ ચાલે અને એમ કરતાં તે ઘડાથી અપહરણ કરાચેલે તે રાજા શૂન્ય જંગલમાં આવી પડે. ઘોડો મરી ગયે. ભુખ તરસથી પીડાયેલો રાજા નજીકમાં રહેલા સરોવરમાંથી પાણી પીને હવે શું કરવું એમાં જ મૂઢ થઈ ગયેલો, વનમાં ભમવા લાગ્યો. એટલામાં તેણે એક તાપસને જે. તે તાપસને નમસ્કાર કરીને રાજા તેની સાથે તેના આશ્રમે ગયે. એક કન્યાને જોઇને રાજા આશ્ચર્ય પામતે વિચારે છે કે-અહો રૂપ સૌભાગ્ય અને સૌન્દર્યથી ભરપૂર આ કેની. કન્યા હશે? આવી તેને જોઈને તે રાજા તેનાં ઉપર રાગી. થયે, તે કન્યા પણ રાજાને જોઈ તેના ઉપર રાગવાળી થઈ, કારણકે - - દાન જલદી જલદી પ્રીતિ ઉપજાવે છે * સ્ત્રીઓ જલ્દી જલ્દી મનને હરણ કરે છે ? ધમ કરવાથી જલ્દી જલ્દી મોક્ષ મળે છે અને પાપી જલ્દી જલ્દી પતન પામે છે હવે તે રાજાને તેવા પ્રકારની ચેષ્ઠાવાળો જોઈને તાપસે. કહ્યુંઃ “હે મિત્ર! તું શું જોઈ રહ્યો છે?” “રાજાએ કહ્યું: “હે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust