________________ 26 શ્રી મુનિ પતિ ચરિત્રમ બીજા કોઈ હાથીને પણ જન્મ આપશે અને પેદા થયેલ હાથ કઈક કાલે મને પણ મારનારો થશે. માટે આ આશ્રમનો નાશ કરવો, એ જ મારા ભવિષ્ય માટે હિતકારક છે. એમ વિચારીને તેણે તે આશ્રમનો જ નાશ કર્યો. * સેચનક હાથીની કથા સમાપ્ત આમ તે સેચનક હાથીએ જેમ તે ઉપકારી તાપસના આશ્રમનો નાશ કર્યો તેમ હે મુનિ ! તમે પણ આપને આશ્રય આપનાર મારૂં જ ધન લઈ લીધુ. વળી તે સાધુ: આ વિષય ઉપર એક બીજું પણ દૃષ્ટાંત છે તે સાંભળે - કૃષ્ણ પાક્ષિક મંત્રીની કથા જબૂદ્વીપના દક્ષિણાધભરતક્ષેત્રના મધ્યખંડમાં પૃથ્વી ભૂષણ નામનું નગર છે ધમ અર્થ, કામ, મોક્ષ, વિગેરે પુરુષાર્થોને પ્રાપ્ત કરવાના નિરૂપ તીથ"કર ચકવતી વિગેરે સત્પરુષરૂપી રત્નોની ઉત્પત્તિના સ્થાનરૂપ છે નગરમાં- . . ! દેવ, દાનવ, માનવ વિગેરે જુદી જુદી જાતના વેષને ધારણ કરનાર સર્વ સંસારી જીવોના નાચને જોવામાં તત્પર શુકલપક્ષ નામનો રાજા રાજ્ય કરતો હતો તેને શુભ પરિણુમા નામની પટ્ટરાણું છે, તે રાજાને નિર્દમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust