________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ ત્યાર પછી–તે કુંચિક શેઠે તે તેલથી તે મુનિ પતિ સાધુને શાહિત નિરોગી) કર્યા. સ્વસ્થ થયેલા તે મુનિ પતિ સાધુએ કુંચિક શેઠને ધર્મને ઉપદેશ આપ્યો ધમ કરવાથી સારા કુલમાં જન્મ મળે છે. ધર્મ કરવાથી સુંદર શરીર મળે છે, સૌભાગ્ય મળે છે આયુષ્ય બલ વિગેરે ધર્મથી મળે છે, ધર્મથી જ નિર્મલ યશ, વિદ્યા, અર્થ, સંપત્તિ, બધું ધર્મ કરવાથી જ મળે છે. (આ બધાં ધર્મનાં જ ફળ છે.) - હવે એક વખત વિહાર કરવા ઈચ્છતા તે મુનિ પતિ સાધુની પાસે રાગી થયેલા તે કુંચિકશેઠે વિનંતિ કરી છે મહામુનિ ! વાંકાલ નજીક આવી રહ્યો છે. આથી, ચાર માસ સુધી અહીં જ સ્થિરતા કરે. મુનિએ પણ તેની તે વિનંતિને સ્વીકાર કરી તેના ઘરની નજીકના એક ઓરડામાં ચોમાસું રહી હંમેશાં તે કુંચિક શેઠને ધર્મોપદેશ આપવા લાગ્યા. અને રાતાં પડતાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવા લાગ્યા. - કુંચિક શેઠનો પુત્ર ધન વિગેરે માટે હુંમેશા પિતા જે કઈ ક હતો ત્યારે શેઠે વિચા: ખરેખર ' મા ના પુત્ર ભાઈ ધન લઈ જ લેશે, આથી તે ધકે ગુમ થયાનમાં હું પાપી દઉં એમ વિચારી તેણે છે છે કાબુ હ હતા ત્યાં ગુપ્ત રીતે પોતાનું ધન છેડી હી, પરંતુ, કોઈપણ રીતે તેના પુત્રે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust