________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 21 હારમાં ભિક્ષા વૈવાળી મહાસતા તે કારણે તે નગરમાં ભિક્ષા લેવા કોઈ શ્રાવકને ઘેર ગયે. તે શ્રાવકની પત્ની પતિવ્રતા શીલવાળી મહાસતી હતી; અને ભેજના કરતા પોતાના પતિની પાસે બેઠેલી હતી, તે કારણે તેણીએ કંઈક વિલ બે ભિક્ષા લાવી, તેથી ક્રોધાયમાન થયેલા તે તપસે તેના ઉપર તેજલેશ્યા મૂકી. પરંતુ, પોતાના શિય ના પ્રભ વથી તે બળી નહીં અને તે મહાસતીએ તાપસને કહ્યું : “હે દંડી હું તે બગલી નથી, તે સાંભળી ચમત્કાર પામેલા તાપસે કહ્યું : “હે સુશીલા, વનમાં બનેલી આ વાત તેં કેવી રીતે જાણું ?" તે એ કહ્યું : “હે તાપસ ! આ બધી વાત વારાણસી નગરીમાં રહેતો કુંભાર તને કહેશે, માટે યાં જઈને તેને તું પૂછ. ત્યાર પછી અત્યંત આશ્ચર્ય પામેલા તે તાપસે ત્યાં જઈને તેને પૂછ્યું, તેણે કહ્યું કે હે તાપસ ! શીલના પ્રભાવથી તેણીને જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે જ્ઞાનના બળથી તે બધું જાણે છે. મને પણ શીલના નભાવથી તેવું જ જ્ઞાન થયું છે, તેથી હું પણ તે બધું જાણું છું. આથી તું પણ તે જ્ઞાન મેળવવાના વિષયમાં પ્રયત્ન કરે ! . . :- - આ કથાનક સાંભળીને તે ભીલોને નાયક પલ્લી પતિ મારા ઉપરથી વિરક્ત (વિરાગવાળ) થયે. હવે તે જ નગરમાં કઈક પુરુષ વેપાર કરવા માટે માવ્યો. તેની પાસેથી ધન લઈને પલ્લી પતિએ મને તે _પારીને વેચી. તેણે પણ ભેગને માટે મારી પાસે માગણી રી. તેનું કહેવું પણ મેં ન જ કર્યું, તેથી તેણે નિર્દય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust