________________
પ્રકરણ ૩ હું
“ દશાચક્રનુ પાવર્ત્તન ’
સારા.
.
શાણા શીદ કરમાય, દુરિજન ભુડા કયા કરે; ચંદન સ` વીંટાય, શ્યામવર્ણ શુ થાય ખરે !
,,
ચાચક લેાકાની અભિલાષાઓને પૂર્ણ કરી તેમનાં મનવાંછિત આપવામાં જેણે લેશ માત્ર પશુ પાછી પાની કરી નથી. ગરીબ જનેાની દાદ સાંભળી તેમનુ દુ:ખ કાપવાને કલ્પવૃક્ષ સરખા, પેાતાના વચનને પાલન કરનારા થવા દેદશાહ પાતાને ઘેર સુખે સમાધે પેતાની સ્ત્રી સાથે આનંદમાં વખત પસાર કરે છે. પેાતાને જરૂર પડે તેમ જોઇએ તે પ્રમાણમાં સેાનું કરી જગતનાં દુ:ખછેદન કરવાને તત્પર થતા હવે. તેનાથી ધણુાઓની આશાએ સફળ થવા પામી. હવેથી ઘણા દુ:ખી જનેાના દુ:ખાને નાશ થવા લાગ્યા. ધણા માસે! તેતે ત્યાં આવી અનેક પ્રકારે તેને આશિષયુક્ત વચનેા કહી ચ્છિત વસ્તુને મેળવવા લાગ્યા. જ્યાં ત્યાં તેની ઉદારતાનાં ને તેની ચતુરાષ્ટ્રનાં વખાણુ થવા લાગ્યાં. અહા ! આ દેદાશાહ તા ગરીબેાના ખેલી છે, અનાથના સનાથ છે, જગતમાં જીવતું જાગતું ૫ત્રક્ષ યાતા ચિંતામણી રત્નતા તેજ છે, હમણાંથી તે ધનવાન થયેલેા છે, એટલે કોઇ ભાગ તેને ઘેરથી નિરાશ થઇ પાળે ક્રૂરતા નથી. આ ફાની જગતમાં તેનુંજ જીવન સાર્થક થએલું છે. તેનાજ ધનને સદુપયોગ ચાય છે, તેનુંજ ધન સારા ક્ષેત્રમાં વવાય છે, અરેરે ! દુ:ખીયા લોકો તમે પૈસા વગર શા માટે રૂદન કરી છે! જુઓ! દેદાશાહ રૂપી ચિંતામણી રત્ન હયાતી છતે તેની પ્રાર્થના કરતાં તે તત્કાળ ફળદા અક નીવડે છે, ચિંતામણી રત્નની તેા ઉપાસના પણ કરવી પડે છે, પરન્તુ આ દેદાશાહ રૂપી ચિંતામણી રત્ન તે અલ્પ સમયમાંજ માણસની ઇચ્છાને પૂર્ણ કરનારૂં થાય છે. ખરેખર જ્યાં દેદાશાહ રૂપી સૂર્ય છેતે ગરીબાઇ રૂપી અંધકાર પાતાના ગર્વ કેમ રાખી શકે? દેદાશાહ રૂપી દીપકની જ્યાત જાજ્વલ્યમાન ઝગઝગે છતે ઘર ઘરમાં ભરાઇ રહેલાં