Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 237
________________ પ્રકરણ ૩૩ મું પશ્ચાત્તાપ અને મરણ” “ કયા લાયા વહ દુલા સિકંદર, દુન્યાસે કયા લે ગયા; મેંરા મેંરા કરકે છતર પૂરા કીયા, દોને ખાલી હાથે રસ્તા પલીયા ટ્ટ ) ણ ઘણા પ્રકારના ઉપચારો કરતાં છતાં પણ આર 0 (5 પાર ભોકાયેલ બાણની તીવ્ર વેદના શાંત થતી નથી ( આહા ! એક ઘડી પહેલાં જે સુજાલ બહારવટીએ Gી લો કેવા કેવા આશાના હવાઈ - કીલ્લા બાંધતો’તે. છે પરંતુ દૈવે તેના પાપનો ઘડો આ ખરે ફોડી નાંખે, તેના મનની આશા -હદયમાંજ સમાઈ ગઈ. તેનું ધાર્યું કાંઈ પણ થયું નહિ. માણસ શું શું ધારે છે. ત્યારે દૈવ તેને શું એ બતાવી આપે છે. અત્યારે ચારે તરફ શાંતિ પથરાયેલી છે થોડા વખત પહેલાં જે મેદાન લડાઇની ગઈ રહ્યું હતું, જે મેદાનને વિશે લડાઈમાં મરણીયા થએલા શૂરા લડવૈયા શુરવીરપણુથી લડતા'તા. અને તેને મની કીકીયારીથી અન્યજનોનાં -હા પણ ફાટી જતાં,તાં. તે મેદાન જાણે લડાઈના પરિશ્રમથી શ્રમિત થઇને વિશ્રાંતિ ભોગવતું હોય તેમ શાંતમય બની ગયું'તું. સંધના લેનાં ફફડી રહેલાં કલેજ હવે ઠેકાણે આવ્યાં'તાં. પ્રધાનની છત થએલી જાણું તેમનાં અંતર આનંદથી ઉછળવા લાગ્યાં. તેમજ ચાર લોકો પરાસ્ત થઈ પિતાની ધારણામાં નાસી પાસ થયા છે તે માટે તેઓ તે બન્ને જણને ઉપકાર માનવા લાગ્યા. બંને જણને આવતાં વે તજ સાચા મેતીના થાળથી વધાવી લીધા. તેમજ તેમના પરિશ્રમની શાંતિ માટે અનેક પ્રકારે તાતેમની વૈયાય કરવા લાગ્યા, અનેક પ્રકારે તેમની સુખ શાંતિ પૂછવા લાગ્યા. જયનાં વાંછત્રો વાગવા લાગ્યાં, અનેક પ્રકા - જયના શબદથી થોડીવાર સુધી આકાશ ગજના કરતું હોય તેના પાયું. સંધમાં રહેલા ભાટ ચારણે અનેક પ્રકારે પ્રધાનની બિપાશા બોલવા લાગ્યા સંઘની અંદર મોટા મોટા વ્યવહારીયા એ રમણી માં લીક ગીતો ગાવા લાગી. પલકવાર પહેલાં

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264