________________
ર૩૮ પછી તાંબુલ વગેરે પ્રધાન આપતે છતે રાજાએ તેના હાથમાંથી પાનનું બીડુ ઝપડી લીધું. ને પ્રધ ન કપુર લેવાને ઘરમાં ગયે. કપુર લાવી રાજાના હાથમાં આપવા માંડયું હવે તે કરવામાં હાથમાં ભરાઈ ગયું. એટલે તરતજ રાજાએ પિતાનો જમણે હાથ સર્વ સામાન્તાહિક દરેક લોકના દેખતાં છતાં પહેલે કર્યો. નીચાં કામ કરવામાં ડાહ્યો એવો વામ હાથ તેના થકી મંગલક કાર્યની પરંપરાને પામીને ઉત્કૃઢપણું પામ્યો છે એવો જમણે હાથ પણ રાજા ભુલથી વિસ્તાર હો. અરે ! પડી જતું જે કર તેને અટકાવવાને તે સહાય કરતે હો. એવી રીતે જ ભગો હાથ ધરે છતે જ જ્યના શબ્દો થવા લાગ્યા.
જે રાજા પિતાને જમણે હાથ કયારે પણ ધરતે નહિ તે, રાજાને આજે પોતાને વાગેતર હાથ લાંબો કરેલો દેખીને સામાન્તા દિક સર્વજને તેનું હાસ્ય કરવા લાગ્યા. ને મંત્રીની ઉદારતાનાં વખાણ કરવા લાગ્યા. મંત્રી પણ રાજાને ઉજવળ કપુર આપવા વડે કરીને તેને ઉજ્વળ યશ પોતે લઈ લેતો હતો. હવે રાજા પણ પ્રધાનને કહેવા લાગ્યો કે “ હે મંત્રી ! હારા જેવું દાન આજ સુધીમાં મને કોઈએ આપ્યું નથી. માટે હું તારાપર તુષ્ટમાન થયે છું તો જે જોઈએ તે માગી લે !
વચન થકી નહિ ચલાયમાન થવાવાળા અને ઘણું ઉત્તમ ગુગરૂપ ફુલોએ કરીને શોભાયમાન એવા તમારા સરખા કલ્પક્ષ પાસેથી અવસર આવશે ત્યારે માગીશ.” એવી રીતે પ્રધાન રાજાને કહેતા વા.
હવે તવાર પછી સર્વ સંઘવીઓને હાથી ઉપર બેસાડીને રાજા પિતાની કર્ણાવતી નગરીમાં આવતા હો. રાજાએ સંધવી. ઓને પિતાના મંદીરમાં લાવીને પહેરામણી વગેરે આપીને સંધવી . એને રહેવાને ઉતારા આખા. સંઘવીઓ પર બે ત્રણ દિવસ ત્યાં રહેતા હતા. પછી તે સર્વ સંધીઓ શાની આજ્ઞા લઈને પિતાને ઉતારે તંબુઓમાં આવતા હવા.
એકદા સમયને વિશે પૂવે રાજાએ છ— રાજાઓને કેદખાનામાં નાંખેલા છે. તેઓને છેડાવવાને માટે ઝઝણકુમાર પ્રધાન રાજાની