________________
૨૪૯
થયું તેમનું દુઃખ દૂર કરવાને તેઓ ભુલતા નથી; મેટામેટા - ખ્યાત રાજાઓ, વાસુદેવા અને ચક્રવર્તી વગેરેએ જગતનાં જીવાના અનેક રીતે દુ:ખ થકી ઉલ્હાર કરેલા છે. વસ્તુપાળ, તેજપાળ, જેવા અને વિમલશાહુ મંત્રી જેવાઓએ પણું જગત ઉપર ધણા ઉપકાર કરેલા છે ઇ. સ. બારમી સૌને અન્તે અને તેરમીની શરૂઆતમાં કુમારપાળ રાજાએ જૈનધમને જગતમાં વિશેષતઃ પ્રખ્યાત કરી ધણા દુ:ખી સાધર્મિક જીવની ભકિત કરેલી છે. કળીકાળ સજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાય જેવા સર્જનના ઉપદેશથી તેમણે શાસ નની સારી રીતે સેવા બજાવેલી છે, ત્યાર પછી લગભગ એક શુતક વિત્યા બાદ એટલે ઇ. સ. તેરમી સક્રિના અન્તના અરસામાં માળવામાં આવેલા માંડવગઢના મુખ્ય મંત્રી અને આપણી નવલકથાના નાયક પેથડકુમાર એક અગ્રગણી મહાન પુરૂષ થયા. જેમના પિતા દેદાશાહે પશુ જૈનધની સારી રીતે ભકિત કરેલી છે, એટલુંજ નહિ બલ્કે દુ:ખી જીવાને કલ્પવૃક્ષ જેવા તેઓ પોતાનાં નામ અમર કરી ગયા છે. પેથડકુમારે પણ ગરીમાને ધણું ધન આપેલુ' છે, સાધર્મિકની ધણા આદર સત્કારથી તેઓ ભકિત કરતા,
પ્રતાની હયાતિમાં સાધનિકને કપિત્રુ કઞાળ હાલતમાં રાખતા નહિ. તે સ્વામી બધુનું દુઃખ સાંભળીને તેના નાશ કરવાને તરતજ ઉદ્યમવાળા થતા, તેમા વખતમાં માંડવગઢની જાહેાજાધી સ્વર્ગની નગરીને પણુ જીતનારી જણાતી તેમના રમણીય પ્રાસાદે, તે વખતના મનેાહર ઢીલ્લા, તે વખતના મતાહર દેખાવા વગેરે ખરેખર કેવા જાહેાજલાલી ભોગવતા હરી ! મહાન ભાગ્યવત મંત્રી. . શ્વર પેથડકુમારના વખતમાં માંડવગઢની વહેાજલાલીમાં લગભગ
નવ લાખ જેનેા શ્રીમન્તા"માં ગરકાવ થઇ આનંદમાં ડાલી રહેલા હતા. સાતમે તે મેટાં મોટાં દેરાસ। ગમનને ચુંબન કરતાં થકાં વિજય પતાકાને ધારણ કરતાં હતાં, વગેરે અનેક રીતે તેની જાહે!જલાથી જગતને આશ્ચયૅ ઉપજાવતી હતી.
પેથડકુમાર મંત્રીશ્વર મહાન બુદ્ધિશાળી હતા તે બુધ્ધિથી ગમે તેવુ પણ કાર્ય કરવાતે ચુક્તા નહિ, અહર્નિશ આત્મતિમાં તત્પર રહેતા. તે સાથે તેઓ ધણા ઉદાર દિલના રાષકારી નર્