________________
૨૨૪
તે બન્ને નિય સુભટા ઘાસની માર્ક કાપી નાંખે છે તેમના માથી ત્રાસ પામેલા કેટલાક ભીલે છપાંય ગણી જાય છે. કેટલાક તરડીયાં મારતાં જોવામાં આવે છે, પેાતાના ભીલેાની પુરી દશા દેખીને હવે જીવ બચાવવાની આશાએ તેને માર્ગ લેવાની અને પૂ ખતાવવાની જરૂર પડી. હવે છુટકાજ નથી એક મરણીયા સેંકડા માણ સને ખુહાર કરી નાંખે છે. તેને આજે સાક્ષાત્કાર રીતે મને પ્રત્યક્ષ અનુભવ થયા એટલામાં સડડાટ કરતું એક બાણુ આવ્યું અને તેની વજ્રમય છાતીમાં ભેાકાણુ. ખાણને જુસ્સા ધણે! હાવાથી હ્રદયમાં જેથી ખુસી ગયું અને થેાડીવારમાં તે તેને ખાતરી પણ થઇ કે તે કારમું બાણુ પ્રાણધાતક નિવડશે. ધીરે ધીરે તેની વેદના વધવા લાગી, ચકરીયે। આવવા માંડી. શુદ્ધ મુદ્દે સઘળી ભુલી ગયા હશ્વરાતે ખુ. હાર કરનારા સેંકડેની ધાત કરનારા, અને અનેક પ્રકારનાં પાપનાં કાર્યો કરીને તે પાપના ભારથી જેને ઘડેા સંપુર્ણ ભરાયેલા હતા તે એકદમ અત્યારે ફુટવાલ ગ્યા હેાય તેમ તરતજ એકમેાટી ચક્કર આવતાં એક વખતના શુરા અને હજારા ચારાના નાયક બારવટીએ અધ ઉપરથી નીચે તુટી પડયેા. દેવે તેને માટે જહાન્નમના રસ્તા મેકળા કરવા માંડ્યા. પેાતાનાં ભયંકર પાસેા પેાતાની નજર આગળ તરવા લાગ્યાં, ચારે તરફથી તે તેને અત્યંત દુ:ખ દેવા લાગ્યાં, જેમ કાંટા શરીરને પીડા કરે તેમ તેનાં ભયંકર પાપા મરતી વખતે તેને ડશ દેવા લાગ્યાં, લડાઇ બંધ પડી, પેલા બન્ને સુભટા અલ્પ સમય માં શાંત થઇ ગયા. અને બહારવટીઆને પાલખીમાં ઉપડાવી પો તાના સઘમાં લાવીને વૈધો પાસે તેના ઉપચાર કરવા માંડયા, મેડા ઘણુ! તેના સામતીયે। જે અક્ષય ણે રડયા હતા તે પશુ આખર વખતે તેની સારવાર કરવા લાગ્યા.