________________
સુજાલ બહારવટીઆને અત્યંત શુરવીરપણથી લડતે દેખીને તેમજ પોતાના લોકોને ભરતાં દેખીને તે બ વધારે શુરમાં આ
વ્યા. અરર ! થોડીવારમાં બાજી બગડી જશે અને મનની હાંશ મનમાં ને મનમાં જ રહી જશે. અહીં ને અહીં દરેકનું કાર્ય પુરણ થશે પિતાના કેટલા સુભટ ભયંકર ચીસો પાડે છે, કેટલાક પલા યુન કરી ગયા છે, ત્યારે કેટલાક મરોને વશ થયા થકા ગાઢ નિદ્રામાં પોઢેલા છે, રૂધિરને પણ તરબોળ થઈ ગયું છે, કેટલાકનાં મસ્તક ઉંચાં નીચાં કુદતાં દેખીને તેઓ બને એકદમ સત્તેજ થઈ ગયા, તેમની આંખોમાંથી અંગારા ઝરવા લાગ્યા ક્રોધથી શરીર રક્તવર્ણય થઈ ગયું, લડાઈની શુરવીરતાથી તેઓ અન્ય સર્વ બાબતનું ભાન પણ ભુલી ગયા કે પાનળથી ભયંકર થએલી તેમની ઘર આકૃતિએ દેખીને નિર્બળ જનોનાં હદય વિદી થવા લાગ્યાં, અગ્નિ ઝરતી તેમની આંખોને જોઈને હૈયાના નિર્મળ ભીલો કારમી ચીસો પાડવા લાગ્યા. અરર ! આ બન્ને જણા કેમ મરતા નથી, આખી સેના ને લાગુ કાઢી નાંખ્યો અને આ બન્ને જણ મરના નથી તે આયર્થ જેવું છે ! સુજાલ બહારવટીઓ પણ આ બને છે ઉપર એકદમ તુટી પડ્યો અને તેની પાછળ સર્વ કઇ ભીલો બાણેક વરસાવવા લાગ્યા. આ બન્નેને રામશરણ કર્યા પછીજ સંધને લુંટવા. કેમકે હારે લોકોને માર્યા અને બિચારા આ બને જણ શું હિસાબ છે ! આપણે આટલા બઘા આ બે જણને એક પલક વારમાં મગતરાની માફક મસળી નાંખીશું. તેમને આ વિચાર નાણી તે બન્ને જણ અંતરમાં ખુશી થયા અને ઉત્સાહથી તેઓની મધ્યમાં ઘેરાઈ ગયા. તેમની આજુબાજુએ ભીલ લોકોનું સૈન્ય ચોતરફ વિંટાઈ ગયું છે. આ બન્ને ઉપર અસંખ્ય બાણો વરસવા લા, એક પલકમાં વિજયલક્ષ્મી આપષ્ણને વરશે અને આ બને જણ ભરશે, એવા આશાના તરંગમાં સુજાલ નાચવા લાગ્યો. વિજયલક્ષ્મી પણ તેને માટે વરમાળા લઈને રાડ જોઇ રહી છે, પગ શું કરે ! તેણીયે તે કયારનીએ વરમાળા સુજાતને પહેરાવી હતી પરન્તુ પેલા બે શુરા સુભ પર્વતની માફક વચમાં આડા પડેલા છે તેથી તે હતાશ થઈ ગઈ છે. માટે તે બને દુર થાય તેટલી જ માત્ર રાહ જોઈને ઉભી છે. પણ માનવનું ધાર્યું કાંઈ બનતું નથી. વા તો દૈવનું જ થાય છે. માણસ ભલેને પોતાની અમેઘ આશા