________________
૨૨૧
શરણું છે એક જીન, પલકમાં દિન પલટાણા
આશા નાજુક વેલ, આજે ભવ રણુમાં લુટાતી; કેવે! જગના ખેલ ! ઉર્મિ અંતરમાં સમાતી,
૩
વળી દુર્યોધન જેવા ગર્વિષ્ઠ છત્રપતિને દિવસ એક વખત એવા પણ હતા કે અખિલ જગત ઉપર જેમની હાક વાગતી હતી ત્યારે એક વખત એવી પણ આવી લાગી, કે રણમાં કારમી ચીસે પાડતાં અને ગદાના મારની વેદના ભાગવતાં તેમને તરડીયાં મારવાં પડતાં તાં. તેમના શરીર ઉપર કીડીએ વારવાર ચર્ચા ઉતર કરતી તેમજ માખીને બણબણાટ અત્યતપણે થયાં કરતા’તા તથાષિ તે મક્ષિકાએને ઉડાડયા સરખી પણ તેમનામાં આય નહેાતી. અને પાણી વગરની માચ્છલીની જેમ રણના ભયંકર મેદાનમાં કારમી ચીસે પાડતાં એકલાં તરફડવા લાગ્યાં. કેવા હૃદય ભેદક બનાવ! શત્રુની છાતી પણ ફાટી જાય ! તેની આવી દુર્દશા જેને વૈરી પણ તેને માટે બે ઘડી અશ્રુતે વરસાવે. અરર ! જગતના છત્રપતિ દુર્ગંધન અને રાવણરાય જેવા વિષ્ઠ અને મદાંધ ભૂપતિઓને તે વખતે કેટલું દુ:ખ થતુ હશે ! સામાન્ય રીતે જેમકે એક માણસને ઘેર જ્યારે ચેરી થાય છે. જો કે ચારા તેનું ચેડુ' ધણુ દ્રવ્ય ચારી જાય છે. તથાપિ તે માણસને અંતરમાં કેટલી પીડા થતી હશે, તેા પછી રાજ્યના લેાભીયા એવા આ નૃપતિઓની વ્યથાનું યથાર્થ વર્ણન દેવતાએના ગુરૂ બ્રહ્મા પણુ કરવાને સમર્થ નથી, તે પછી આપણે શુ કરી શકીયે ! વળી આપણે જેટલુ જાણીયે તેટલુ પણ જણાવી શકીયે હિંડુ કેમકે મૂંગા નાણસ સાકર સ્વાદ જાગે છે તથાપિ તેનું વર્ણન કરવાને તે શક્તિવાન નથી. તેવા ભૂપતિ પણ દૈવ પણાથી તેના ભેગા થઇ પડી લાચારીથી તરફડાયાં મારતાં સાને માટે પરલેાકે પ્રયાણ કરી ગયા, તે પછી આપણી શુ ગુંજાસ ! ખેર ! જે અને તે ખરૂં! વ વિર્યું હશે તેા છેડનાર નથી. માટે આપણા સર્વ કાઇનાં જીવન તત્વ અત્યારે આપણે તેનેજ સાંખીશુ, તેની ઇચ્છા હશે તે આપણું રક્ષગુ થશે નહિતર “ સા ગત તે વધુ ગત ” તેમ સૈાની લેતુ થશે તેવી આપી પણ થશે. પરન્તુ જ્યાં સુધી પ્રધાન અને સિંધત સુભટ છે ત્યાં સુધી આપણા દરેકની જીંદગી સહીસલામત છે તેથી તે બન્નેની જીંદગી સલામત રડે તે માટે તેએ પેાત પોતાના ઇષ્ટ દેવતાને અરજ ગુજારવા
"
લાગ્યા.