________________
૧૪૨
થયું સ્ત્રી ગમે તેટલું બેલે પણ કોણ સાંભળે? સ્ત્રીની શિખામણ માને તે બાયલો કહેવાય ! પુરૂષ તે વળી સ્ત્રીની શિખામણ માને ખરો કે ! જે કદાચ માને તે તેના પિોજીશનમાં ખામી આવી જાય, આવા મુખતાના વિચારોએ તેને ઘેરી લીધે તે રમતા અટકજ નહિ; સ્ત્રીના વચનની અવગણના કરીને તેણે પિતાની રમત ચાલુજ રાખી, ખરેખર આ જગતમાં સામાન્ય રીતે જોતાં રાગમાં વૈરાગ્ય રાગ જેમ મધુર હોય છે, તેવી રીતે જુગટામાં પણ હાર માણસને મીઠી લાગે છે. શું સ્ત્રી પુરૂષોના પ્રતિ કલહમાં રીસાવું તે માનવીને મીઠું નથી લાગતું! શત્રુતાનું વેર લેવું તે પણ તેટલુંજ મીઠું છે માટે હારેલા જુગારીને જીતવાની આશાએ અને ગયેલાં ઝાઝ વારવાને તેને અધિક ને અધિક રમવાનું મન થાય છે. છેવટે પાસે કંઈ ન રહેવાથી તેણે પિતાનું ઘર પણ શરતમાં મુકાયું અને તે પણ હારી ગયો. ધુતારે બેલવા લાગે, કે ખરી રીતે તે આ બધુ મારૂં જ છે પણ હવે તમને યોગ્ય લાગે તેમ કરે. રાત્રીના છેલ્લા પ્રહરે ફક્ત પહેરેલા લુગડે પિતાની સ્ત્રીને અગાડી કરીને પિશે ઘરની બહાર નીકળતે હ. અને ગામની બહાર એક મંદિ. રમાં બે જણબેઠાં અત્યારે પિતાની સ્ત્રીની આંખમાંથી દડદડ અથની ધારા વહેવા લાગી. તેનાં અબુ તેને કોમળ કપિલ ઉપરથી નિર્ભયપણે અને નિર્દયતાથી પસાર થતાં દેખીને તેમજ તેણીનાં ડુwાં સાંભળી તેના કઠોર હૃદયને પણ અસર થઈ અને તે પણ પસ્તાવા લાગ્યા. જેકે જ્યારથી ઘર શરતમાંથી ગયુ, ત્યારથી તેની ચક્ષુઓ ઉઘડી ગઈ'તી, તથાપિ તે પુરૂષ હત અનુભવી અને જગતના ઘણું અવાર નવાર સગોમાંથી તે પસાર થએલો હેવાથી તેમજ જગ તના અનેક પ્રકારના સંયોગોમાં તે સપડાયેલ હોવાથી તેણે વૈર્યતાનું અવલંબન કયું'તું, પણ પિતાની હાલી અને ગુણિયલ પત્નીનું રડવું સાંભળીને તેને બહુ લાગી આવ્યું, તેનું હૈયું ભરાઈ આવ્યું, અને તેની સાક્ષીને માટે તેની આંખમાંથી અશ્રુનાં બે બિંદુ પણ સરી પડયાં, અરેરે ! આ બિચારી મહેલની બહાર પગ પણ નહિ મુકના રીને આજે મેં મારી મુખતાથી રજળતી કરી. હા જુગાર કે સદાના વ્યાપારમાં મશગુલ થએલા મુખને મારી પેઠે જ ભાન નહિ રહેવાથી પાયમાલ થવું પડે છે. પણ અત્યારે હું શું કરે ! મારો ઉપાય નથી જે બનવાનું હતું તે બની ગયું છે, દૈવની પ્રબળ સત્તા