________________
૧૧
આત્મા આ ક્ષણિક કાયાને! ત્યાગ કરી પરલેાકને વિશે પ્રયાણ કરી ગયા, તે વખતે જ્યાતિષીના માંડવાના વાહન ઉપર ચડયા ચકા પેથડકુમાર જ્યાતિષીના દેવતામાં ઉત્પન્ન થતા હવા.
પ્રકરણ ૩૧ મં “ ઝાંઝણકુમાર મંત્રીની યાત્રા
,,
૨૨૭ મારા પરમ પૂજ્ય પિતુશ્રી મને મુકીને ચાયાજ ગયા ! હા ! હવે તેમના વિના મારાથી કેમ રહેવાશે ! તેઓ ચેડાંક વરસ વધારે જગતમાં સ્થા હતે તા અત્યારથી મારે માથે ખાજો આવી પડત
નહિ. પણ જેની મહીં જરૂર છે તેની દેવના દરબારમાં પણ જરૂર પડે છે અને જેએ અહીયાં નાલાયક નિવડ્યા છે તેમના ત્યાં શુ એકડા ગણવામાં આવતા નથી, કેમકે દુર્જન પુરૂષો અમૃત જેવા ઢાય છે તે પણ ભારભૂત થને પેાતાનાં નીચ કાર્યો કરતાં થાં જગમાં ધણા કાળ વ્યતિત કરે છે. તેનું કારણ કે દેવના દરબારમાં આવા નાલાયક મંગાની કંઇ જરૂરીયાત હૈાતી નથી. દૈવની તેમને માટે તેા એવીજ ઇચ્છા હાય છે કે તેમને અહીં પાપજ એકઠું કરવા ધણા કાળ જીવતા રાખવા અને તે પણ પાતાના જીવનમાં અનેક પ્રકારનાં કાળાં ધેાળાં કરવાં, ગરીમા ઉપર જીલમ ગુજરવા, સાચાં જુઠા કરવાં, ખાટા લેખ લખવા, લાંચેય ખાવી, કરીયેાના પૈસા ખાવા વગેરે કરનાને આ લેકમાંતા કાંઇ વિશેષ થતું નથી, તેનું કારણ એવુજ જણાય છે કે દૈવની પણ એવીજ મરજી હેાય છે કે તેમના કાળા કામમાં તેમને વારવાર ફત્તેહ આપી તેમના પાપી આત્માને પાપના ભારથી અત્યંત ચીકણા કરવા અને પછી ઘણા કાળના પાપથી ભારે થએલા તેમના આત્માને માટે છેવટે દેવુ તેમને માટે નરકના દરવાજા ખુલ્લા મુકાવે છે. ત્યારબાદ એકક્રમ તે અમૃત સરખા પાપીઓને દૈવ જાહન્નમની દુર્ગંધીવાળી નરકથી ભરપુર ખા