________________
ઈમાં ફેંકી દે છે ત્યાં તેઓ બુમો પાડતાં પોતાનાં કાળાં કર્મોને પશ્ચાત્તાપ કરતાં થકાં ઘણક કાળ નરકના કીડાની માફક સરવડયા કરે છે. કેમકે અમ્રત હોય તથાપિ વિષથી ભરપુર હોય તો તેને પણ ફેંકી દેવું પડે છે. અરર ! પાપીઓને માટે આવી ઘોર સજા કુદરતે નિર્માણ કરેલી છે મિત્ર છ સત્ર થના વિશ્વાસઘાતીઓ પણ કદનાને પામે છે. તથાપિ તેઓ પોતાના આત્માને પાપના કાર્ય થકી અટકાવતા નથી. એવી રીતે અનેક પ્રકારે દુર્જને પિન પિતાની દુર્જનતામાં સાવધાન રહેલા છે. ત્યારે કુદરતે જે આવી શિક્ષા નિર્માણ ન કરી હતે તે તે લેકે શું ન કરતે! જ્યારે એક તરર દુષ્ટ લેકે આવી દુછતા કરી જગમાં પાપી પેટ ભરવાને ઘણો કાળ નિડરપણે જીવતા રહેલા છે. ત્યારે શાણા પુરૂષો જગતમાં અ૬૫ વખત આવી સ્વર્ગમાં ચાલ્યા જાય છે. ખરેખર ઉત્તમ પુ ષ પ્રાયશઃ “ઘણો કાળ પોતાના જીવનને લાભ જગતને આપી શકતા નથી. કેમકે જેમની અહીંઆ જરૂર છે તેમની ત્યાં પણ જરૂર હોય છે માટે દેવના દરબારની ન્યાયની કોર્ટમાં પણ તેમને જવાની જરૂર પડે છે ત્યારે પેલા દુર્જન લેક તે આ ન્યાયી અદાલથી સદાને માટે બિચારા બહિષ્કૃત થયેલા છે, તેથી તેમના પાપનો બદલો લેવા દેવ તેમને દેજખની ખાઈમાં મોકલે છે. ડીક આપણે તેનું શું કામ છે જે કરશે તે ભરશે પણ મારે તે અત્યારે મારા પિતાના મરણથી કેટલું બધું ખમવું પડે છે. ત્યાદિક વિચારમાં અરૂઢ થએલ કઈ તરૂણ પુરૂષ પિતાના રમણીય મહેલમાં અનેક પ્રકારે રાજ્ય ઋધિ સરખે વૈભવ છતાં પણ ઉદાસિનતાથી વખત પસાર કરતા અને પિતાના પિતાને વારંવાર સં. ભારતે તે પોતાના દિવસો શોકમાં નિર્ગમન કરે છે. જ્યારે જ્યારે વ્હાલા પિતા સાંભળે છે. ત્યારે આંખમાંથી બેર જેવાં ગોજારાં અબુએ સરકી પડે છે. નગરના મોટા મેટા અમલદાર, અમીરો, ઉમરાવો, તેને દિલાસો આપવાને આવે છે. રાજા પણ પિતાની પાસે બોલાવી તેને શોકને નિવારણ કરે છે, ઘણા લોકો અનેક પ્રકારે સમજાવે છે તથાપિ જેનું હદય પિતુશ્રીના વિરહથી વિધાઈ ગયેલું છે એવો તે ઝાંઝણકુમાર મંત્રી વ્યાકુળતામાં દિવસ ગુમાવતો છે. તે અરસામાં એક દિવસ ગુની પાસે આવી પોતાના ચિત્તની iાંતિને માટે ઉપદેશ સાંભળવા બેઠે, ગુરૂએ પણ અવસરને યોગ્ય