________________
૨૧૩
વચન રૂ૫ અમૃતની ધાર વરસાવવા માંડી તેને શાક દુર થાય અને ધર્મમાં તેનું ચિત્ત દઢ થાય તેવી રીતે અનેક પ્રકારે તેને સદુપદેશ આપ્યો. સંઘની વ્યાખ્યા કરી સ્વામીવસલનું ઘણું મહા
મ્ય જણાવ્યું, કે સંઘની ભક્તિ કરવાથી સકિત નિર્મળ થાય છે. રસાર સમુદ્ર થકી પિતાના આત્માને તે ભવી પ્રણી ઉદ્ધારે છે. જૈન શાસનની ઉન્નત્તિ કરે છે. વળી તે અનેકર ભગવાનની આ જ્ઞાનો કરવાવાળા કહેવાય છે. સંધની ભક્તિ કરવાથી તિર્થંકર નામ કમ પણ બંધાય છે. દેવતા તથા મનુષ્યની ઉંચ્ચ પદવી મળે છે, વળી પર્વતમાં જેમ મેરૂ પર્વત મટે છે તે થકી પણ પૃથ્વી મોટી છે, તેથી મેઘ મોટાં કહેવાય છે, મેઘ થકી સમુદ્ર મેટ ગણાય છે, તેથી પણ અગત્યે રૂષિ મેટા કે જે સમુદ્રને પણ પી ગયા. તેમનાથી પણ દેવલોક મેટું છે. તે થકી ગ્રહ મેટા છે, તેમનાથી તિર્થંકર મોટા છે એવી રીતે સર્વ કાઈ એક એકથી મોટું છે. તે માટે જે સિવથી મોટા છે તે પૂજવા લાયક છે. વળી સંધનું અધિપતિપણું પામવું તે પદવી તો ઘણી જ દુર્લભ છે, કેમકે એ સંઘપતિનું બિરૂદ માતા અને ગુરૂના આશિર્વાનું ફળ તે ૨. જે અગણ્ય અન્ય તેને ફળ વડે કરીને જ સમય છેઆ પ્રકાર ગરની વાણીને સાંભળતા થિ ઝાડ માર મંત્રી દેવેશને વિશે કંકોત્રીઓ મોકલીને સંધને તેડાવવા લાગ્યો, ઘણાં ગાડાં તથા છેડા, પિઠીયા પ્રમુખ મલે તે તેની સામગ્રી તૈયાર કરી યાત્રાને માટે અઢી લાખ મનુષ્યને લઈને વિક્રમ સંવત ૧૩૪૮ના માહા સુદી ૫ ને દિવસે ઝાંઝણકુમાર પ્રધાન સારા શુભ શકુન જોઇને સારું સુ આવે કે પ્રયાણ કરતા હવા. આ પ્રમાણને અવસરે અનેક પ્રકારનાં વાદિન વાગી રહયાં છે, હાથીઓની ગર્જનાઓ તરફ જી રહી છે. અશ્વેના હણહણાટના શબ્દો સંભળાઈ રહ્યા છે. ભાટ ચારણ વગેરે બંદિજને પણ અનેક પ્રકારે સ્તુતિ કરી રહ્યા છે, સંધમાં યાત્રા કરવા આવેલી લલિત લલનાઓ અનેક પ્રકારનાં મધુરાં ગીતો ગાઈ રહી છે, સંધમાં એવી રીતે અનેક પ્રકારે આનંદ આનંદ છવાઈ રહ્યો છે, સુંદર ચામરે કરી વીંજાતાં એવાં સોનાના તેરણવાળાં કેટલાંક દહેરાસર પણ સાથે હતાં, બાર હજારતા ગાડાં હતાં, શોભાયમાન અને પુષ્ટ શરીરવાળા પચ્ચાસ હજાર પિઠીયા લીધા હતા, વળી સંઘમાં ઘણા