________________
ર૧૪ પરીવારે કરીને યુક્ત એવા શ્રીમદ્ ધર્મપરિ પણ સાથે હતા. તે સિવાય બીજા પણ વીશ આચાર્યો હતા. તેમજ ઝાઝમ વગેરે સરસામાન ઉપાડવાને વાસ્તે ઉંટ અને ખચ્ચર વગેરે હતાં. ઇત્યાદિ અનેક પ્રકારના પરિવારે કરીને યુક્ત સંધ રાત્રી પડે છે ત્યારે વિ. સામો લે છે અને પ્રાત:કાળે પ્રયાણ શરૂ કરે છે. રાત્રીને વખતે રાજાએ રક્ષણને સારૂ એ પેલો સિંધન સુભટ બેહજાર બેડેશ્વર સહીત સઘની રક્ષા કરે છે. મંત્રીશ્વર પણ સંઘના ભોજન કર્યા પછી ભોજન કરે, તેમના સુઈ રહ્યા પછી પોતે શયન કરે, સર્વના જાગ્યા પહેલાં પિતે જાગે. સિંઘનસુભટ પણ બે હજાર ઘોડેશ્વાર સાથે તંબુઓની આસપાસ આખી રાત્રી પહેરો ભર્યો કરે છે. અનુક્રમે કરીને સંઘ વાસપુરામાં આવ્યો, ત્યાંના રાજાને ખબર પડવાથી તેણે તેને પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તે ઠેકાણે ચોવીશે અરિહંતના બિંબની પ્રતિષ્ઠા કરાવીને ત્યાંથી ચિતોડ આવતા હવા. હાં મોટાં મોટાં ચૈત્યને અનેક પ્રકારે અવલોકન કરતાં સાનંદાશ્ચર્ય પામેલ સંધ પિતાનાં પૂર્વ સંચિત તીવ્ર કર્મને નાશ કરવા લાગ્યો ત્યાંથી સંઘ કરહેડામાં આવ્યો, તે ઠેકાણે ઉપસર્ગને હરણ કરવાવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાન તેમની શ્યામ મુર્તિને તે નમસ્કાર કરતા હવા. ત્યાં ઘણા મહેસવ વડે કરીને પ્રધાનને સંઘના લેકોએ ઈદના સરખે મહિમાવાને કર્યો. ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે “હે સંધવી! પ્રયાણ પ્રયાણ પ્રત્યે જે સંધવી હોય તે અવશ્ય એક જૈન પ્રાસાદ કરાવે, અને એક ચય કરાવવાને સમથી ન હોય જે ગામમાં તિલક થયું હોય ત્યાં અવશ્ય કરીને છના પ્રાસાદ કરાવે"
ગુરૂ મહારાજની વાણી સાંભળીને ઝાંઝણકુમાર મંત્રી ઉતાવળથી તે ગામમાં દેરાસર કરાવવા લાગ્યા. પણ ત્યાં એક કૌતુક થતું હવું, દિવસે મંત્રી દેરાસર કરાવે ને રાત્રીને વિષે જેટલું કર્યું હોય તે સર્વ પડી જાય છે, એવી રીતે ત્રણ ઠેકાણાં બદલ્યાં છતાં પણ ત્યાંને ક્ષેત્રદેવતા પોતાની ઉદ્ધતાઈથી ત્યાં દેરાસર થવા દેતો નથી. તેમજ પુર્વ કાળથી બનેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર અને ત્યારે જીણું પ્રાયઃ સ્થીતિમાં હતું તેને સમરાવીને મોટું કરાવવા માંડયું તો તે પણ ત્યાંનો ક્ષેત્રદેવતા પાડી નાંખવા લાગ્યો. પ્રધાન એકદમ કરાવવાનું શરૂ કરે થકે સંઘના લોકોને વિશે અનેક પ્રકા