________________
૧૩
કરશે! હવે તારી તરૂણીની આશા આજથી હવામાં ઉડી ગઇ છે. પેાતાના નાજુક કેશકલાપમાંથી ગુપ્ત રાખેલી કટારીને બહાર કાઢી પેાતાના પીયુના હાથમાં મુકી વિનંતિ કરી. વ્હાલા ! જ્યારે આટલેા નિય થો! ! તે લગાર વધારે થા ! ઓ અ. કટારી લઇ આ તારી વ્હાલી.ન.જીક કવર ફેરવીને તુરત ચાલ્યેા જા ! કાંતે તુજ મારૂ શત્રુ છે કે આ કટારી ! તે સિવાય આ જગતમાં મારૂં કોઇ પણ શ ણ નથી તારી પછી આ હત્યારા રાજવીનું હું ક્ષણભર પણ તેનું કાળુ માંડુ જોઇશ નહિ. આજથી જે મળ કાયાને તે અનેક પ્રકારે લાડ લડાવીને શાંતિ આપી'તી, પરન્તુ હવે તેજ કામળ કાયાને આ કટારી સદાને માટે શાંતિ આપશે. માટે આ કટારી મારા ગળા ઉપર ફેરવી ખેલાશક ચાલ્યુંાન ! આ બનાવ જોઇ લેકાનાં હદય ઘણાંજ ઉશ્કેરાઇ ગયાં, અને રાજાને સ કાઇ ધિક્કારની નજરથી જોઇ તેના પાપી કામને ક્રિટકારવા લાગ્યા.
r¢
આ તરફ્ ચડાળા શ્રીપાળને બૂમેમ પાડવા લાગ્યા ચાલ રે ભાઇ ચાલ ! અમારે મેડુ થાય છે. શ્રીપાળે કટારી દૂર ફેંકી દીધી. સ્ત્રીને તરછેડી, હ્રદયને વજ્ર સરખુ કઠીણ કરી પડી ગયેલા મુખે હજારો માણસના દેખતાં તે ચંડાળ પાસે આણ્યે. સ્ત્રી તે ત્યાંજ મુર્છા ખાઇ હાય. પાકારતી પડી. તેના માથામાં સખ્ત ઘા વાગ વાથી રિધરતી ધારા ચાલી, તેની એ ચાકરણાએ તેણીને ઘરમાં ઉંચકો
ઇ પલંગ ઉપર સુવાડી, દેવને ધિક્કારતી અને રાન્નની નિંદા કરતી બીજી કેટલીક સ્ત્રીએ તે દુ:ખી સ્ત્રીની સાર વાર કરવાને આવી.
પ્રકરણ રપ મું “ હા ! જુગારી ’
r
કૈમ મેટા ભાઇ ? તમારે માટે તેા તેડવાને દેવલાકમાંથી સ્વારો
આવી છે તે તમે તે મૃત્યુલેાકનીજ માચામાં લપટાઇ ગયા છે! વડુરે વાહ ! તમે તે ભલા છે! હાં ! દેવબેકની તાન જરીતે