________________
ર૦૧ એ આવી પહોંચી, સુવર્ણ તળીને છપ્પન ઘડી આપી દીધું. તથાપિ દયાના પરિણામવાળા એવા પિવડકમાર મંત્રી તે દિવસે ચઉવિહારનું પચ્ચખાણ કરતા હવા. કેમકે દિવસની છેલી બે બે ઘડીયો મુકીને રાત્રી ભોજનના દોષને જાણના શ્રાવક ભોજન કરે,
એવી રીતે મંત્રીશ્વરે ઉપવાસ કરી ત્રીજે દિવસે પ્રભાતને સમયે દેવ ગુરૂની ભક્તિ કરીને સ્વામીવત્સલ કર્યું. અને પોતે પણ પારણું કરતા હવા. વળી રૂપાના ટકાઓની અગીયાર લાખ ઘડીએ બીજી પણ ત્યાં ખરચતા હવા, લક્ષ્મીના સ્વભાવને જાણનારા એવા મંત્રીશ્વરને તેની ઉપર લેશ પણ વિશ્વાસ નહોતે. તેઓ પોતાની પૂર્વાવસ્થા સંભાળતા ત્યારે લક્ષ્મી માટે તેમને ઘણો જ વિચાર આવતો. “હાથે તેજ સાથે ” આ મનુ ભવમાં આપણે હાથે જે સુત કરવું તે જ સારું છે. આપણા મુવા પછી કોણ જાણે શું થશે ! તેને કંઇ નિર્ણય નથી, માટે લક્ષ્મીતે વાપર્યામાં આવે તે જ સારી મુર્ખ માણસો જ તેમાં આસકત રહયાં કરે છે, તેને યરામાં છુપાવી રાખે છે, પણ તે કયાં સમજે છે કે જ્યાં ભાગ્ય પરવાર્યું કે અમે તે ઉપાથે તેણી ચાલી જ જવાની કોઈની લક્ષ્મી સ્થિર ટકી રહી નહિ. તે પછી આપણી થઇને તે કેમ રહેશે. માટે તેને વાપરીને આ અસાર સંસારમાં માનવજન્મની સફલતા મેળવવી તે જ સારું છે. લક્ષ્મી પામ્યાનું સાર્થક શું છે તેની સરલતા કેવી રીતે વાપરવાથી થાય ! શા માટે તેને સદુપયોગ ન કરે છે કેમકે તે એક વખત નાશ થવાની જ છે. જે માણસ લક્ષ્મીને પોતે ભોગવત નથી. તેની લક્ષ્મી અને તેની સ્ત્રીને તેના મુવા પછી બીજા લોકો જ ભોગવે છે, એવું ઘણી વખત બની આવે છે. માટે સંસારનું આવું વિચિત્રપણ જાણતાં થકાં પણ અજ્ઞાની અને તેમાં આસક્ત રહે છે. ભલે આપણે શું ! જે જેવું કરશે તે તેવું ભરશે. દરેક માણસ પિતે પિતાની મિલકતને વ્યવસાય કરવાને માટે તે મુખત્યાર છે. ભારે કમા જીવ હોય તે મમણશેઠની માફક આસક્ત થઈ પિતે પણ નહિ, ભગવતાં છેવટે મુવા પછી તેને નરકના દરવાજામાં ચાલ્યાં જવું પડે છે. અરર ! એમાં માનવી મગતરું શું કરી શકે ! તેનાં ચીકણાં કમજ તેને કશું કરવા દેતાં નથી. તેઓ બિચારા પરાધિન થએલા છે, આ શાની જગતમાં જેને જ્યાં પાવે ત્યાં જાય છે, સૌ સૌનું કર્યું ભોગવશે, જે માણસ જેવી કરણી