________________
૨૦૧
અને હું ખેલાવવાને માણસ મેાકલુ, તે પણ તમારે આવવું નહિ પૂજા કરીનેજ આવવું, હે પ્રધાન! તમે એકાગ્ર ચિત્તથી પૂજા કરી ! હું તમારા ધરને ખારણે બેઠો છું, ” એવી રીતે પેથડકુમારને હીને રાજા ઉચિત આસને બેઠે. ઘેાડીવાર પછી મંત્રી પેથડકુમાર પણ પુન્ન, સ્તુતિ આદિ કરીને રાજાની પાસે આવ્યા તેમને નમીને હચિત આસને તે પણ ખેડા, રાજાને મલવા જવાને વખત વહી ગયા છે તથાપિ રાજા પ્રધાન પર લેશપણ કાપાયમાન થયે। નથી, તે બધા પુન્ય કરણીનાજ પ્રભાવ છે, કેમકે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ સ્નેહવતી સ્ત્રી મળવી, ચતુર મિત્ર મળવા, નિરંતર પેાતાની ઉપર પ્રસન્ન રહે તેવા સ્વામી મળવેા તથા નિલેભી સેવક મળવે તેમજ પુન્ય કરણીમાં ઉપયાગ આવે એવુ' ધન મળવું, ૐ આ બધુ પુન્યથી મળી શકે છે.
29
"
હવે રાજા અને પ્રધાન વિચાર કરે છે કે “ આપણે શું કરવું ! લડાઇ કરવી કે મેળાપ કરવા! પછી મુહુતૅ સારૂ આવે થકે સગ્રામને વિશે સૈન્યને મેાકલતા હવા. ધર્મના પ્રભાવથી અલ્પ સમયમાં જય મેળવીને તે સૈન્ય વિજયપતાકા કુકાવવા લાગ્યું:
હવે દિન પ્રતિદિન ધર્મમાં પેથડકુમારનું ચિત્ત ધણુ જ રક્ત થતું જાય છે, બે ગાઉ ગુરૂ દુર હૈાય ત્યાં સુધી તેમની પાસે જમ્ને દેવસી પડ઼ીકમણું કરે છે, અને ચાર ગાઉ દુર હાય તો પખ્ખી પડીકમણુ તેમની પાસે જઈને મત્રીશ્વર કરે છે, કેમકે પેાતાને ધેર તત્વની ચિંતવના હાય નહિ; તેમજ અપેક્ષાઓને નિશ્ચય પણ ન થાય. વળી ધરમાં રાગ દ્વેષના ઉદ્દય થાય તેથી પડિઝમણ તે સાધુની પાસેજ કરવું. તેમાં વળી રાગદ્વેષ યુક્ત મલીન થએલુ મન હાયતા સામાયિક ન કરવુ. કેમકે સમાર્યા વગરની ભીંતને વિશે ચિત્રામણ કરવાને કાણુ સમ છે! શુદ્ધ ભીત દેખવા વડે કરીને પેાતાના અંતઃકરણમાં પ્રતિબિંબ રૂપ થાય છે, કેમકે કાષ્ઠ નગરને વિશે સભા ચિત્રવાને રાજા ચિતારાને આપતા હવે!, તેમાંથી એક ચિતારે એક ભાગ લીધા અને બીજા ચિંતારાએ બીજો ભાગ લીધા એમ સર્વ ચિતારાએ દરેક પાતપેાતાના ભાગે ચિતરવા માંડયા. ક્રેટલાક દિવસ ગયે શકે પણ એક ચિતા રાખેતા પેાતાના ભાગ સાફસુફ્ રીતે નિર્મૂલ કરીને પેલેસેજ કર્યાં, તે