________________
૨૦૮
હમાં માનવ રૂપી માચ્છલાં તરફડયા જ કરે છે. માનવને ભવ પામી ના અનેક પ્રકારની નાટકીય લીલા કરે છે. અરર! પ્રાણીને મરવાનું છે તે નિશ્ચય છે તથાપિ કાળાં ધોળાં કરી અનેક પ્રકારનાં નરકમાં જાવા યોગ્ય પાતક ઉપાર્જિત કરવાને તે ભૂલતો નથી માનવનું પાષાણ જેવું હૃદય લેશપણ વૈરાગ્યથી આઈ થતું નથી અનેક પ્રકારના કાવા દાવામાં તે પોતાનું જીવતર ગુમાવી દે છે. હે માનવી ! તું કયાં ભુલ ભમે છે ! જગમાં તારું ધાર્યું કશું થતુ નથી, છતાં પણ શ્રી પરમાત્માનું શરણું છોડીને શા માટે વલખાં મારે છે! રે પામર ! મરણનો ભય રાબ! આ જગતમાં દરેકને એક દિવસ આપવાનું છે તે ખરે છે, છતાં મિથ્યા અભિમાન અને હુંકારમાં કેમ તણાઈ જાય છે ! આતે હું કરું છું અથવા તે મારા વગર આબની શકવાનું નથી, એવું મિથ્યા બોલાનારા બિયારા ખરેખર ખાંડ ખાય છે. રાવણને ઘણું કરવાનું હતું, દુર્યોધનને ધનની ઘણી જીજ્ઞાસા હતી, કંસ અને જરાસંધની ઘણી ઘણું વાંચ્યા હતા. પરંતુ દેવની સતાથી તેઓ વિચારા ખુહાર થઈ ગઇ. એટલું જ નહિ પણ આ ભૂમિમાતાને ત્યાગ કરીને માં ગયા તે તેમને પા પણ નથી, મિથ્યા ગમંડરાખનારા પાખંડી છે દેવની પ્રબળતાથી કયાંએ અલોપ થઈ જાય છે. માનવીનું ધાર્યું કાંઈ પણ થતું નથી. છતાં મેહમાયામાં લપટાયેલ પ્રાણીએ ફોગટ ફાં મારતા ફરે છે, અરર ! જેમ જગતમાં દારૂ પીધેલો માણસ પિતાનું ભાન ભૂલી જાય છે, તેમ મેહરૂપી દારૂમાં મસt થએલ પ્રાણીઓ જ્યાં ત્યાં ભૂલા ભમ્યા કરે છે.
હું કરું એ મેં કર્યું, એમ માનમાં મલકાય છે. પાપના પ્યાલા ભરી, પોપી ખરે પસ્તાય છે, ચડતો દશાને ચાંડકે, મરતો પલકમાં માનવી. રટતો નહિ જીન નામને તે જીંદગી શી જાણવી, વસ્તુ સ્થીતિ એવી છે કે માનવી પોતે જેવા રસ્તે જવા ધારે તેવા રસ્તે જવાને તે શક્તિવાન છે પોતાના ભાગ્યને રૂડું કે ભુ સરજવાને તે પોતે વતંત્ર છે. માનવી જેવી કરણી કરશે તેના એક વખતે તેને ભરવાની છે, પાપની કરણી કરીને સુખ ભોગવવાની આશા રાખવી તે કંપેર વાવીને આમ્રફળને ખાવાની ઇચ્છા બરાબર છે. જે રસ્તે જવા વિચાર થાય તે રસ્તે જવાને