________________
૨૦૨ કરશે તેવી જ તેને ભોગવવાની છે, જેને જે સારું લાગે તેમાને, કે ન માને તે તેની ખુશી ! આપણે આપણું સંભારવું. ઈત્યાદિક વાતાવરણ ઝુકાયેલા મંત્રી પેથડકુમાર ગિરનારમાં ઘણા દિવસ રહી ત્યાંથી ચાલ્યા, ભામાં અનેક પ્રકારે જાત્રાઓ કરતા થકી અને જગતની વિચિત્ર લીલાને નિહાળતાં છતાં સંધ સમસ્ત તેઓ પિતાના માંડવગઢ નગરમાં આવ્યા. સર્વ કઈ સંઘના માણસે પિતા પોતાના ઠેકાણે ગયા. અને સર્વ પૈસા પૈદા કરવામાં મશગુલ થયા થકા તથા પિત પિતના ધંધામાં ઉજમાળ થયા છતા વ્યવહારિક કાર્યમાં પ્રવર્તવા લાગ્યા. જો કે મનુષ્ય જીવન ક્ષણિક છે કયારે નાશ થશે તેનું જાણપણું પ્રાણીઓને હોતું નથી, તથાપિ હરકઈ રીતે પૈસો પેદા કરવો તે તેનું મૂળ સૂત્ર હોય છે, કેમકે ધન ઉપર અનાદિ કાળથી આ આત્માને પ્રીતિ રહેલી છે. તેથીજ તેનું લક્ષ્ય તેની ઉપર વિશેષતઃ જેડાયતે તેમાં નવાઈ ગણી શકાય નહિ. પ્રધાન પેથકુમારે જેવી રીતે ધન ઉપાર્જન કર્યું તેમ તેમણે તેનું સાર્થક પણ કર્યું, સામાન્યતઃ તો એવું હોય છે કે ધન પેદા કરવામાં માણસો જેવા મશગુલ હોય છે. તેવી રીતે ખર્ચવામાં તે ના હિમતવાળા હેય છે અને તેથી ધુતવાને કઈ પણ સુકૃત કરવાને બમણોની એક કમ નસીબવાળા નિવડે છે.
પ્રકરણ ૩૦ મું : જગતના સૂર્યની અસ્તતા અને કાળની વિષમ ગતિ”
Kદગીકા સાથ હય સ્તરહ રસ્તા મતકા - સાથ હય સબકે હમેશાં હય ફીરસ્તા મતકા "
રસ કે દિવસે પ્રભાત કાળને વિશે પ્રભાતનાં કાર્ય કરી
કે વા પહેરી ઉત્તમ એવા અશ્વ ઉપર આરેછે અને હણ થઇ સૂર્ય મુખી છત્રને ધારણ કરતા પ્રધાન
ઝર દેવગુરૂની ભક્તિ કરવાને જતા હવે. કેમકે પ્રભાતકાળમાં ઉડીને શ્રાવકોએ જીનેશ્વર ભગવાનનાં દર્શન કરવાં, તથા સઇ