________________
૧૭૯
માત્ર ! અરર! સમુદ્રના અગાધ જળમાં પડયા છતાં પણ માનવી દૈવથી શુ' ખચવાને નથી પામતા! મરણની શય્યા ઉપર પોઢ: લા મરણીયાએ શું દૈવ યેાગે-સાર થતા નથી ? સાપ અને વિષ પ્રમુખના ઝેરથી મરી જતા મનુષ્યા મુદૈવ વશાત્ શુ. આરેચ પણાને પામતા નથી ? કેશરી સિહના પંજામાં સપડાયલુ શિયાળવુ પણ શું ભાગ્ય યેાગથી છુટી જતું નથી ? પર્વત ઉપરથી પડતા પ્રાણીએની શું દૈવ જે તે રક્ષા કરતું નથી ? માટે જ્યાં દૈવજ બળવાન છે તેા માનવ પ્રાણીનું ધાયું` શું થવાનુ છે.
તરતજ તે નવાઇ પામતા એક કાગળ લખીને દાસીના હાથમાં મુકી તેને રવાને કરી રાજા. ઓરડામાં રાણી પાસે ચાલ્યા ગયા. રાણી તે બધુ જાણી ગઈ'તી. રાજાની પાછળ પાછળ આવીને છૂપાઇ રહી બધા તમાશે. જે લીધા'તા, પછી એકદમ રાજાના આવત પહેલાં આવીને તેણી પા’ઢી ગઇ'તી, રાજાએ આવીને રાણીના હાથમાં પેલા પત્ર મુકયા.. અને કહ્યું ત્યા 1 છેવટે તમારૂ જ ધાર્યું થયું. રાણી પત્ર વાંચી ગઇ અને તેને શુ જીવાખ લખ્યા તે પૂછ્યું.
તામારી મરજી જેને બચાવવાની થઇ તેા પછી તેને કાણુ મારનાર છે ! પ્રધાનને જણાવી દીધું કે તેમને એકદમ મુક્ત કરે ! તારાને દેશ નિકાલ કરા તે જણાવો કે હવેથી કોઇ વખત અ મારા દેશમાં તમે। આવશે! તેા તરત તમને પકડવામાં આવશે, અને શ્રીપાળને ઇનામ આપી વાજતે ગાજતે તેમે ઘેર માકલી આપે ! લે ! રાણી ! હવે તને કાળજે ટાઢક વળી કે નહિ; તુંતે બહુ જઅરી છે ! તું હવેથી મને બહુ પજળ્યાં કરે છે ! તેણે કહ્યું.
હાસ્તા ! અમેજ તમને સતાવીયે છીએ, તમે કાંઇ અમને સન્ તાયેા છે ! જા ! ખસે। અહીથી ! મને અડતા ના ! એ તમારા કામણગારા હાથેામાં શું જાદુ ભરેલુ` છે કે તે અડકતા પહેલાંજ મને તેા ઘાયલ કરી દે છે, રાણીએ પેાતાના અધરને ફરકાવતાં છતાં રાજાને કટાક્ષ મારતાં જણાવ્યુ.
રાણી ! હવે બહુ થખું ! જવાદે ! તારી શિતળતાને મધુરા સ્વાઃ મતે લેવાદે ! મને ઉડ્ડળાટ બહુજ થાય છે. પવન નાંખ !