________________
૧૮૨
ગયાં છે. વૃક્ષના આશ્રયમાં રહેલાં અનેક પ્રકારનાં વનવાસી પામર પંખીના યુગલે પણ આ જુગારીને ગરઢન મારવાના કારણથી હાય અથવાતા બિચારી તેતી તરૂણ તરૂણીને તરક્રુડતી જાણીને હાય. કે રાજાના ધાતકી હૃદયથી તેમને કઇ કારણ મળ્યું હાય, અથવા ગમે તેમ હોય પણ અત્યારે તેા તેમના રૂદનનાજ શબ્દો સંભળા’તા, રાજાના અન્યાયથી કહે! કે પતિવ્રતા રમણીની ઉદાસિનતાથી અથવા તે તેના રૂદનથી કડા કે લોક લાગણીથી કહેા ગમે તેમ હાય પરન્તુ જગતનાં અયેાગ્ય કાર્યને નહિ લેઇ શકનારા સવિતા નારાયણ અત્યારે ગાઢ મેઘના કાળા વાદળાંમાં છુપાઇને ભરાઇ ખેડા' તા. અત્યારે આકાશમાં કાળાં વાદળાં ભરાઇ ગયાં છે. અલ્પ સમયમાં
આ પૃથ્વીને જળજળ કરી પાણીથી રેલમછેલ કરી દેશે, અને આપણને કેટલું બધું સહન કરવું પડશે, તેની પણ દરકાર નહિ કરનારા લેાકેાનાં અત્યારે કાણ જાણે તેમનાં હ્રદય કેમ કાર બન્યાં છે! કે જેથી તેઓ પાષાણુ સદશ હુઇયાવાળા થઇને જુગટીઆના મરણની સ્થીતિ દેખવાને અને ભરતી વખતે તેના શું ઉદ્ગારા નિ કળે છે? તે સાંભળી કાનને પવિત્ર કરવાને કાજેજ હાય નહિ તેમ ઉભેલા છે.
તે
એક તરફ્ લેાક લાગણી જયારે આવા પ્રકારની ઉશ્કેરાયલી છે, ત્યારે બીજી તરફ ચાંડાળા પેાતાની તરવારેાને મ્યાનમાંથી ખુલી કરી આકાશમાં ચમકાવી નિર્બળ પુરૂષોને ભય ઉપજાવતા હતા. કાઇ જલાદ પેાતાની તરવારને વસ્ત્રના છેડાથી સાધુ કરવા લાગ્યા. ત્યારે કાઇ જલાદ પેાતાની તરવાર કેવી ચમકવાળી અને પાણીકાર છે! તેને માટે તે ખુશી થવા લાગ્યા, ત્યારે ખીજાએ એ થાળે! તૈયાર કર્યાં, જેમાં એ જણનાં મસ્તક કાપીને તેની અંદર મુકી તે થાળ રાજાને બતાવવાના હતા.. તે બંનેને હવે અતિમ હુકમ થયેા. કે તમારે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરવુ' હાય તે કરી લેવુ. ફકત પાંચ મિનિટમાંજ હવે તમારા એનાં મસ્તક ધડથી જુઠ્ઠાં થઇ જતાં તમે ભાષાની જગતનેા હજારે લેાકેાની નજરે આગળ ત્યાગ કરીને ચાખ્યા જશે! માટે તાકીદે તમે ઇષ્ટ દેવનુ સ્મરણ કરી ? ચાંડા લેના હુકમ સાંભળીને તે બંને જણ પોત પોતાના દેવને સભાળવા
..
લાગ્યા અને શ્રીપાળ ઝુમારી પશુ મનમાં કોઇ પણ્ વસ્તુ ઉપરથી રાગને દુર કરતે
વિરતપણે વર્તી સસારની હુવા. જગતની વિચિત્ર