________________
તજી દઈ ધર્મ ધ્યાનમાં ઉજમાળ થયા થકા અનેક પ્રકારે સંસારનાં સુખ ભોગવી રહ્યા છે. જે ચિંતામણીએ પિતાનું ચિંતામણીનું બિરૂદ સાર્થક કરી પોતાની જીવનદેરી લંબાવી આપી છે, તેને ગુણ કેમ ભૂલાય ! અલ્પ સમયની ભક્તિમાં જે જગધણી, વિશ્વપતિ, પાર્શ્વ પ્રભુએ તેને આટલું બધું અમોઘ ફળ આપ્યું છે. તેની ઘણા વખત સુધી કદાચ આ ક્ષણિક છવન પ્રવાહમાં ભક્તિ કરી હોયતો સંસાર સમુદ્ર થકી પણ કેમ ન તારે ! કેમકે જગતમાં મોક્ષની લ
ક્ષ્મી મેળવવી તે દરેક માનવનું મૂળ સૂવ હેય છે. અને તે ડાહ્યો દાતાર ભક્તને તે પણ આપવાને લેશ બી ભૂલ નથી. ઇત્યાદિ વિચારતો અને પ્રધાન પેથડકુમારને ઉપકાર માનતે તે અશઆરામમાં પિતાનો વખત વિતાવતે છતે પિતાની સ્ત્રી લલિત લલિતા સાથે જાણે સ્વર્ગ અહીં જ છે અથવા પિતાથી ચાર આંગળ દુર છે. તેમ સુખમાં પિતાના દિવસે ગુમાવવા લાગ્યો.
એવા સમયમાં રાજા જયસિંહદેવ એક દિવસે રાજસભામાં બિ. રાજેલો છે. બંદિજનો અનેક પ્રકારે તેની સ્તુતિ કરી રહયા છે. તેની આગળ અનેક પ્રકારે કૃતિકાઓને નાટારંભ થઈ રહયો છે. સર્વ રાજ્યજનો આ દેખાવથી અત્યારે આનંદમાં ગુલતાન થએલા છે. એવામાં દ્વારપાળે નેકી પોકારી બુમ મારી, કે હે દેવ ! નગરનું માહીજન આપને અરજ કરવાનું આવે છે, રાજાએ તરતજ આજ્ઞા આપી, એટલે દ્વારપાળે તેમને રાજા આગળ લાવીને હાજર કરી - દીધા. મહાજન રાજા પાસે આવી કરગરવા લાગ્યું, આજીજી કરી વિનંતિ કરવા લાગ્યું, કે “સ્વામિન ! આપની સભાગ્યવંતી નગરીમાં ચોર રૂપી અગ્નિ વડે કરીને અમે બળી ગયા છીએ, માટે ચાર થકી અમારું રક્ષણ કરે. નહિતર અમે બીજા દેશમાં ચાલ્યા
જઈશું. ”
મહાજનનાં આવાં વચન સાંભળીને રાજાએ તરતજ કોટવાળને બોલાવ્યો. તેની ઉપર ક્રોધ કરો છો રાજા તેને જણાવતો હવે, “ રે ! અધમ ! મારો ગરાસ ખાઈને સુખે સમાધે રાત્રીને વિશે તું સુઈ રહે છે, જેથી કાણમાં રહેલો ગુણો જેમ લાકડાને કરે છે તેમ મારું નામ જ્યાં ત્યાં કોરાતું જાય છે. ચાર લોકોના ત્રાસથી ત્રાણ પામેલું મડાજ નિધન થતુ જાય છે અને તો તેની પણ દરકાર