________________
૧૯૦
પત્ર વાંચી હજારો લેાકે'નાં હ્રદય હર્ષથી ઉચ્છળવા લાગ્યાં, આ ! કેવી કુદરતની લીલા ! એક પળમાં કેટલા તફાવત ! તરતજ ચાંડાળાએ પેાતાની તરવારો મ્યાનમાં મુકી તેમને મંત્રી પાસે લાગ્યા, સર્વ સરઘસ તેની પાછળ પછી આવવા લાગ્યું. મંત્રીએ તેમનાં ઢાં તુટાં વસ્ત્ર ઉતરાવી શ્રીપાલને તેની કુરાઇ ચેાગ્ય રામૂષણ પહેરવા આપ્યાં અને શ્રુતરાને દેશનિકાલ કરી રાખને હુકમ તેને પરખાવી દીધા, મત્રાતા ઉપકાર માની તાડા રવાને થયા. આ તરફ જુગારી શ્રીપાળને લઇને વાજતે ગાજતે સર્વ સરઘસ તેને ઘેર આવ્યુ. લલિતા પણ પેાતાના ધણીને સહી સલામત ઘેર આવતા જોઇ નવાઇ પામતી થી તેણીએ મેાતીના ચાળથી તેને વધાવી લીધે. સર્વ સગાં સબંધીતા -હૃદય આનંદથી ઉભ રાવા લાગ્યાં, પછી સર્વાં સરઘસ પેાતાને ઠેકાણે ગયું. જુગારી શ્રીપાળ પણ નિરતર પાર્શ્વનાથની ભક્તિ કરવા લાગ્યા. તેને તા સાક્ષાત્ અનુભવ મળ્યા તેથી દિન પ્રતિદન વિશેષ ભક્તિવંત થઈ ઉભય દુપતિ સુક્ષ્મમાં પેાતાનેા વખત પસાર કરવા લાગ્યાં. આહા ! રામ રાખે તેને કાણુ ચાખે ! તેવાર પછી નગરમાં ગુપ્ત રીતે પણ કેઇ વ્યસન રમે નહિ તેને માટે પેથડકુમાર મંત્રીના પુત્ર ઝાંઝણ કુમારને રાજા રક્ષકના અધિકાર સાંપતા હવા, તે દરરાજ અનેક પ્રકારે નગરીનું અવલોકન કરે છે .
ST
''
પ્રકરણ ૨૮ મું. ઝાંઝણકુમારની ચાતુર્યતા ”
ર્યનાં કિરણા પ્રકાશ કરતાં છતાં અને સૃષ્ટિ મંડ ળને તપાવતાં છતાં માનવીના •હ્રદયની આરપાર પસાર થયાં કરે છે લગભગ અપેારના વખત થવા આધ્યેા છે. અત્યારે
લેાકેા પાત પેાતાના કામે
જુગારને ધંધા
વળગેલા છે, શ્રીપાળ જુગારી જેવા ત્રુટી લેાકેા પણ