________________
૧૯૮
- તે તમારી છે, વળી આભૂષાના સમુહને જન પ્રતિમા સદન નથી કરતી, તેનું કારણ કાર્તિક સ્વામીની દૃષ્ટિ પ્રમાણે લોકોને સમુ દાય તેજ ધણુ' દેખે છે, તેા અલકાર કરીને કેટલુ તેજ દેખાય !<ળા લંકા નગરીમાં સમુદ્રની શાભાયમાન લહેરો દવાનુ ન શાભે, તેમ જીતેશ્વર ભગવાનની પ્રતિમા કલ્પવૃક્ષની માફક શાભાયમાન છે, તેા પછી તેમને શાભાનું શું કામ છે ! ઇત્યાદિક અનેક પ્રકારે યુક્તિપૂર્વક મંત્રી સમજાવતા હવાં.
એવી રીતે સંધવીએ માંહેામાંહે વાદિવવાદ કરવાં લાગ્યા, તેમને વાદ વિવાદ કરતા જોઇને સધની અંદર રહેલા યાવૃદ્ધ પુરુષો તેમને વાદ કરતાં અટકાવી ત્રીજો રસ્તા બતાવતા હવા. કેમકે સંસારના વિષમ સમયમાં વૃધ્ધાની સલાહ કોઇ વખત ઘણી કીમતી થઇ પડે છે, માટે માણસે જ્યારે પોતાની બુદ્ધિ કામ ન કરતી હાય અને સટ નિવારણ કરવું હાય તા તેણે વૃદ્ધ પુષોની સલાહ લેવી તે તેને હિતારક છે.
સારા.
66
- અંતર જબ અળદય, ડાહાપણ જો ચાલે નહિ, હેડે રાખા હામ, વૃદ્ધ જનની શિક્ષા ગ્રહી.
..
66
દૃષ્ટિએ કરીને સત્કાર કરવા લાયક એવા વૃદ્ધામાં માણસની બુદ્ધિ ડાહપણવાળી અને રેલી હેાય છે, કેમકે તેના કેશ ઉજ્વળ થાય છે તે સાથે તેની બુધ્ધિ પણ ઉજ્વળપણાને પામે છે દુ:ખે કરીને પામવા યેાગ્ય વૈરાગ્ય તેની સુખે કરીને પ્રાપ્તિ થાય છે. વળી સાધુઓને વિશે માન્યતા થાય છે, એવી શ્વેત જટાવાળા બન્ને પક્ષના પુઠ્ઠા કહેવા લાગ્યા કે તમે વિવાદ કરશે! નહિ; તમે! બન્ને સાથે રડે અને માળ પહેરવાના અવસરે જે ઘણુ' સેનુ આપે તેને આ પર્વત છે, અને તેજ માળ પહેરે એમ જણવુ બન્ને જણે તે વાત ખુ કરી પછી તેઓ સાથે ઉપર ચડવા લાગ્યા. કેમકે “ શુરવીર નુષ્યા શસ્ત્રથી લડે છે ત્યારે પડિતા શાસ્ત્ર વડે કરીને લડે છે, વાણીયાએ પૈસા વડે કરીને લડે છે, પામર પુરૂષા હાયેા હાથે લડે છે અતે સ્ત્રીઓ ગાળા વડે કરીઅે લડે છે, પશુ શીગડાં વડે કરીને લડે એમ દરેક વર્ગો ભિન્ન ભિન્ન રીતે કલેશ કરવાવાળા હોય છે, ત્યાર પછી ઉત્પન્ન થયાં છે રામરાય જેનાં એવા તે સર્વ લેક ઉપર
.