________________
૧૮૦. મારું દુઃખ દૂર કરી મને શાંતિ આપી રાજાએ વિશ્વાસ નાંખતાં થતાં કહ્યું.
મનાયેલી રાણે રાજાની અનેક રીતે સેવા કરવા લાગી. રાણની સેવાથી રાજા તૃત્યે થયો. આ દિવસ રાણીના સહવાસથી અમે પશ આરામમાં તેને મંદિરમાં જ પસાર કર્યો.
પ્રકરણ ૨૭ મું “જેને રામ રાખે તેને કોણ ચાખે
अरक्षितं तिष्ठति दैव रक्षितं
सुरक्षितं दैव इतं विनश्यति । जीवत्यनाथोपि वने विसर्जितः
कृत प्रयत्नोपि गृहे न जीवति ॥ १ ॥ ભાવાર્થ – જેની કોઈ રક્ષા કરતું નથી, તેની દૈવ રક્ષા કરતું ફરે છે, અને જે સારી રીતે રક્ષણ કરાયેલો છે તેનું દેવ નાશ પામવાથી તે પણ નાશને પામે છે. અર્થાત કોઈ પણ પ્રકારના આશ્રય રહીત અને વનમાં ગયેલો હોય તે પણ તે જીવે છે, અને કેરી પ્રયત્ન કરીને પણ જો તેનું દૈવ હણાઈ ગયેલું હોય તો તે ઘરમાં પણ જીવતો નથી.
GEEE ડવગઢ નગરની બહારના પ્રદેશમાં અત્યારે હજારો માણII માં || સોની મેદની ભરાયેલી છે. દરેકનાં હદય આજકાલના
વિચિત્ર વાતાવરણથી છિન્ન ભિન્ન થઈ શકથી વિહકglણ વળ બની તેમના સુંદર મુખડાં આજે ઉદાસિનતાના કાળા વાદળથી આચ્છાદિત થયાં છે. “અરરી એક માલેક તુજાર