________________
પૂર્વ ઘણોને સહાય કરી છે, ચિંતામણે! તારી ભક્તિથી ઘણું જેવો આ લેકમાં સુખી થયા છતા ભવ સમુદ્રને પણ તરી જાય છે, જે ભાગ્યવંત હોય છે તેવા સમજુ પુરૂષનું ચિતજ તારામાં જોડાય છે. તારા ધ્યાનથી સત્વર માણસ પિતાનું કાર્ય સિદ્ધ કરી શકે છે. હાલા પ્રત્યે ! તુંજ ચિંતામણું રત્નને નિહાળતે છતે કાચન કકડો હું શા માટે ગ્રહણ કરે ! તારા સરખે ભાવેક હયાતી હતી તે મારી આ દશા ન થાત! હે વિભે ! તું કેશરીસિંહ જગ તમાં ગજેના કરતે છતે શું માનવોનાં સંકટ રૂપી મેટાં હાથીઓનાં ટોળાં રહી શકે છે ! અજ્ઞાન રૂપી અંધકારને દુર કરવાને સમર્થ ચિંતામણી એવો તું જ સુર્ય ઝગઝગતે છતે માનવોનાં દુઃખ રૂપી કાળા વાદાં કયાં સુધી ટકી રહે છે તે કૃષ્ણ મહારાજનું દુઃખ દુર કર્યું તો મારી આશાને પૂર્ણ નહિ કરે ! એક નાગ સરખા તિર્યંચનું રક્ષણ કરવાને તમે દેડી આવ્યા તે હે વિઠલવર ! મને તરછોડી દેશો ? ના! ના ! તેમ કરશે નહિ; હે દયાળુ દેવ ! મને મદદ કર ! દેશશાહને કારાગ્રહથી મુક્તિ અપાવી, લીલાવતી પટરાણીનું કલંક ઉતરાવ્યું, માટે એ નિશ્ચય છે કે તું તારી ભક્તિ કરનારની સહાય કરવાને ક્યારે પણ ભુલતા નથી. કેમકે તમારા અધિષ્ઠાયક દેવતા એવા બળીયા છે કે તારી ભક્તિ કરનારથી ઈચ્છા સહેજ વાતમાં તે પૂર્ણ કરે છે. અને આ તારા ભક્તની પણ આપદા નાશ કરશે.” ઇત્યાદિ વિચાર કરવો તે કોઈ પણ જંજાળ કે માયા પ્રપંચને વિચાર નહિ કરતાં હદયમાં તેની મુર્તિ સ્થાપન કરી ભાવનાથી દયાન ધરવા લાગ્યો. તેના આત્મા સાથે પિતાના આત્માને અભિન્નપણે નિરખતો છતે બહાર શું શું થાય છે તે દરેક બાબતને ભૂલી ગયો. પિોતે કયાં ઉભો છે તેની પણ તેને અત્યારે ખબર નથી. હદયની ઘટમાળા હદયમાંજ રમણ કરવા લાગી. શ્રી પાર્શ્વ પ્રભુના ગુણોથી તેનું હદય ઉભરાવા લાગ્યું, તેનાં હૃદયના આંદોલનો ઉછળવા લામાં હદયની તાલાવેલી તેની સાથે અભિન્ન પણે જોડાઈ ગઈ. '
“અલ્યાઓ! તમારે કેટલી વાર છે. જુઓ આ તરવારે તમારે માટે ઉંચકાણી, એકી વખતે બનેનાં ધડ જુદાં થઈ જશે,” ચાંડાલ બુમ મારીને કહેવા લાગ્યા. જુગારીની વિચાર શ્રેણુ તુટી ગઈ. ખેર! તેની વિચાર શ્રેણએ પિતાનું કાર્ય વરાથી કરી દીધું'તું,