________________
૧૭૮
વિશેષ આપને સવિનય અરજ કરવામાં આવે છે, કે નગરીના હાલમાં શું સમાચાર છે તે આપ જાણતા હશેા. આપની પ્રત્યે નગરીના જતે કેટલા બધા ઉશ્કેરાઇ ગયેલા છે, તે અપની લક્ષ્ય બહાર ડિજ હાય. શ્રીપાળ જુગારી કેટલાક અવાર નવાર પ્રસગાથી રૈયતની પ્રીતિને કેવી રીતે મેળવી શકયે, તે આપને વિદિત હશે, તેને ગરદત મારવાથી લેાકેાનાં દિલ કેવાં દુ:ખાય છે તે કહેવુ અશય છે. બેંકે આપ તેને ગરદન મારવામાં કાકતાલીય ન્યાયે કરીને કઢાય ફાવી શકશેા, પરન્તુ તેથી અ પતે પાછળથી હ્યુસહત કરવુ પડશે. એટલુંજ નહિ પણ જગતમાં અને આખી નમ રીમાં તમે ધિક્કારને પાત્ર બનશે!. નગરીના લોકે અત્યારથીજ તમને ફીટકાર આપે છે, શ્રીપાળની જીંદગીને સલામત રાખવા . અને તેની રમણીનું સૈાભાગ્ય લખાવવા તેમજ તમારા કાર •હૃદયમાં દયાનેા ઝરા પ્રગટાવે તેને માટે તેએ પરમાત્માની બંદગી કર્યા કરે છે. આખી પ્રજા આપ પ્રત્યે કળકળતી નજરે પડે છે. નમરના શાણા અને સમજી પુરાનું પણ એવું મત છે કે રાજા આ બન્ને બ િવાનને ગરદન મારતાં અટકાને અંતે ' તેમને માફ કરે ! જોકે પ્રથમ શ્રીપાળ તરફ્ લેાકાનું આટલું બધુ વલણ નતુ, તથાપિ કેટલાંક કારણેા એવાં મળ્યા છે કે જે લોકો તેને . મરેલા જોવાને ઇચ્છતા'તા, તેજ લાકે ધ્યાને પ્રમટાવતા થકા તેના જીવન માટે બંદગી કરતા છતા તેની જીવનદેરીતે ચાહે છે. ખરેખર કાપાળ જુગારી જેવુ રસીકતાવાળુ અને વિદ્વતાથી ભરેલુ શાણુપણ યુક્ત રત્ન તેને વિલય થતાં માંડવગઢ નગરને તેની ખેાટ પડી જશે. એવું લોકાનુ મન્તવ્ય છે ટુકામાં એટલુંજ જણાવવુ અસ છે કે તેના મરણથી આપને ઘણુંજ સહન કરવું પડશે. માટે આ વખતે આ બન્ને કેદીની શીક્ષા રદ કરવાને વગર વલખે હુકમ બહાર પાડવા એજ એય:કર છે. તિ.
ગુન્હા
લી. મંત્રી.
આપને શુભેચ્છક. પેયડકુમારના પ્રણામ.
પત્ર વાંચી રાજા વિચારમાં પડી ગયે!, અહીં રાણી પણ રહે ચી છે. તગરીના લેાકેા પણ ઉશ્કેરાઇ ગયા છે, ખરેખર જેને રામ રાખે તેને કાણુ ચાખે. હું ગમે તેવી રીતે તેને મારી નાંખવાને પ્ર યત્ન કરૂ પણ તેનુ દેવજ તેને બચાવવાને તૈયાર છે તે! હું કાણુ