________________
૧૭૬
રાણી બોલ, બે લતી'તીને ! બોલતાં બોલતાં કેમ બંધ પડી ગઈ. જો ત્યારે પહેલાં તે એકદમ પિલા બે બંધીનેને છોડી મુકે ! અને તમારી રીસાયેલી રમણને પછી મનાવો !
રાણું ! તારી એવીજ ઇચ્છા છે,
હાજી ! જ્યાં સુધી તેઓ છુટાં થશે નહિ, ત્યાં સુધી હવે તમારી સાથે બોલીશું પણ નહિ.
રાણ ! તું જાણતી નથી કે હું મનાવું છું ત્યાં સુધી, નહિ. તર છેડાયેલા કેશરી આગળ તારી શું દશા થશે, તે વખત થાય કર ! રાજાએ કોપ ભાવ બતાવીને ભયનું દર્શન કરાવ્યું.
એવું બલી ડરાવતાના ! આ સામી તરવાર લટકે છે; એકદમ તેને ખેંચી તમારી કોપાગ્નિ કદાચ શાંત કરશે. એજ કે બીજી! તમે ફીકર કરતાના ! કંટાળેલી હું હવે તેટલી જ રાહ જોઉં છું !
મને કઈ ઓરત હવે બાકી નથી તેમ તમારી પરવા પણ નથી અને કીર્તિથી મલીન થયેલા આ જીવનની પણ મને દરકાર નથી. રાણીએ આખરને પાટલે ચડીને રાજાને રોકડું પરખાવી દીધું.
રાણ ! શા માટે મરવાને તૈયાર થઈ છે ! એવું બેલી મને દુઃખી કરતી ને ! તેણે કહ્યું. અને શાણું ! મધુર મધુર બેલી આ ભળી અબળાને ઠગતાના ! અરે ! પિલા બિચારા નાહક માર્યા જશે ! અને તમારી મનની આશા હમણાં મનમાં રહી જતાં પાછળથી પસ્તાશ ! માટે વ્હાલા તમે માનો છે અને તમારા પાલવે પડેલી તમારી ભેળી ભામનીને મનાવે !
રાણી ! આટલી બધી રીસ તે હોય ! પ્રીતિ કલહમાં આવા ઝઘડા હોતા નથી. તું માની જા ! પરમ કૃપાળુ પરમાત્મા તારી અંદબીને સલામતી આપ! બંધાયેલી સ્નેહની સાંકળને તોડી ન નાંખ! તારે પાછળથી પસ્તાવુ પડશે. -હદયને જે લખેલો હા બાકી છે તે ભોગવી હારૂં જીવન સરળ કરી લે ! લ્હારી રીતને તે આડે આંક : અરર ! તને લગાર પણ મારા વચનની અસર થતી નથી. તું આવી હઠીલીજ થઈ ગઈ. વહાલું ! મા ! માન