________________
૧૭૫ જેવી રીતે રાજાના કઠેર હદયમાં નિર્દયતાએ નિવાસ કર્યો છે તેવી રીતે જતો ! હવે વારંવાર મને પજવતા નહિ” તેણીએ કહ્યું.
ણું ! હારા વગર આ મનડું નહિજ માને !”
હવે વધારે બેલતા ના ! જાઓ બીજા કોઈ રાજાની દીલચમન કંવરી પરણને અશઆરામ ભગવી સુખી થાઓ ! ”
“રાણી! એકદમ તને આ શું થયું !” - “મને કંઈ થયું નથીજ્યાં મારા આશ્રિતોને પ્રાણ લીધે આ મારા પવિત્ર કાન સાંભળીને અપવિત્રના ખાડામાં ખેંચાશે, ત્યારે આ તમારૂ કોમળ પુષ્પ આ ફાની દુનિયામાંથી પણ કરમાઈ જશે! એટલું જ છે” તેણીએ કહ્યું
“ના એમ કદાપિ બનવાનું નથી !”, ' “જો એમ નહિ બને તે મેં નિર્ભયપણું આપેલું છે તે લોકો આ ફાની જગતમાંથી ભરવાના પણ નથી ! * એવું હવેથી રખેને બોલતી ! રાજાની આજ્ઞા ભંગ કરનારને તે શિક્ષા અરે! તેથી પણ વધારે શીક્ષા રાજા કરે છે ! તેને જાહનમની ખાઈમાં રાજા મેકલે છે.
ત્યારે રાજ કોઇની આજ્ઞા ભંગ કરે તે તેને શીક્ષા કોણ કરે
જેને ! હમને તો તું આટલી શીક્ષા તો કરે છે, રાજાઓને આટલી શીક્ષા તે ઘણી જ છે. માટે હવે શાંત થા ! રાજાએ કહ્યું.
ના ! તમારા જેવા કઠોર હૈયાના રાજાઓ તે એથી પણ પણું વધારે શિક્ષાને લાયક છે. લ્યો ! ત્યારે શું શીક્ષા કરશે ? અમે રાજાને શીક્ષા કરવાનું તમને સેપીએ તો તમે તેને શું શક્ષા કરો ! તેણે કહ્યું
હું તે તમારા જેવા રાજાને સપ્તમાં સત શીક્ષા કરી એક દમ બધી ખેહ ભૂલવાડી દઉં. મારી રક્ષા માન્ય હોય તો હમણાંજ તમને પરખાવી દઉં ! રાણીએ કહ્યું. - તમારી શીક્ષા ભારે કબુલ છે, બોલે જોઈએ ! ના ! ના ! અમારે તમને શિક્ષા કરવીએ નથી ને એટલું ડાહપણ જોઇતું નથી,