________________
હાલો મિત્ર છતાં પણ તેણે વખત આવતાં દુશ્મનનું કામ કરી વેર વાળવા માંડયું. હવે મલીન થએલી કીર્તિ વડે કરીને જીવીએ તેઓ શું! કેમકે જીવતાં છતાં પણ મારા આશ્રિતોના મુએ એ ભરી ગયેલી જ છું. આહ! રાજાઓનાં હદય કેવા સંયોગમાં ઘડાયેલાં હોય છે કે તેમના હદયમાં દયાની લાગણીના અંકુરો તે વાસ કરતાજ નથી. રાણીએ પિતાનો બળાપે ચતુરા આગળ જાહેર કરી હદયન પ્રગટી નીકળેલો ઉભરો બહાર ઓંકી કાઢી નાંખે.
“અરર ! બાઈ સાહેબ! નજીવા કારણ માટે આટલો બધે બળાપે તમારા જેવાને થાય તે ઠીક ન કહેવાય! રાજની ગમે તેવી સ્થીતિ હેય તથાપિ તેતો તમારી આગળ રમકડા સરખેજ છે. ભલે તમારો તિરસ્કાર કર્યો, ભલે તમારા વિચારને તેણે ધિક્કારી કાઢો ! તથાપિ તમારા વગર લેશ પણ તેને ચેન પડવાનું નથી. તમે શાંત થાઓ ! તમારા વગર તે કેટલા દિવસ રહી શકે છે, તે જી ! કેમકે યુવાન વયમાં આવેલા એવા તરૂણ પુરૂષને સ્ત્રી એક પ્રકારનો ગુપ્ત ખોરાક છે, તે ખોરાક વગર ગમે તેવી સાહ્યબી હોય તથાપિ કોઈ પણ રીતે તેને સંતોષ મળતો નથી. સ્ત્રી રૂપી ખોરાક વગરને પુરૂવ આ જગતમાં બહાવરા સરખોજ ફરે છે, વળી માણસ દરેક રીતે મને મારી શકે છે તે પાપિ સ્ત્રીના પ્રેમ સમુદ્રમાં તેનું મન વશ નહિ રહેતાં ઉછાળાજ માપો કરે છે, ઉચ્છળતી માનસિક વૃત્તિઓને અટકાવવાથી વિહવળતા વડે તેના શરીર ઉપર તેની જુદીજ અસર થાય છે અને તે અસર પ્રાંતે શરીરને નુકશાન કરનારી જ નીવડે છે. માનવી જ્યારે દરેક ઠેકાણેથી નિરાશ થાય ત્યારે જ ઠેકાણે આવે છે પરંતુ “છતા ઘીએ લુખુ કેણું જમે” એ ન્યાયે ખોરાક નજર આગળ છતાં મને મારી તેની ખોટી અસર પેદા કરી શરીરે નુકશાન પહોંચાડે એવો આપણો રાજા ઘેલો નથી. તેમ થોગીની પેઠેમ ગનિઝ થઈ મનને વશ કરે તેવી પણ સ્થાતિ આપણ રાજાની નથી. વળી તમારા સરખાં એક રમણી રત્નને એકદમ રાજા ત્યાગ કરી પોતે ખુહાર થાય એ તે હેવાન ન રા. તેમ લાંબા વખત સુધી તમારે વિયોગ ભોગવી શકે તેવો તે સમર્થ પણ નથી. માટે ઉતાવળ કરશો નહિ. રાજાના પગલાંજ સંભળાય છે.”
એ અરસામાં રાજાની સ્વારી આવી પહોંચી, એકદમ તે મહે